Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

કાશ્મીરમાં માર્કોસ કમાન્ડોનો જમાવડો, જુઓ રસ્તાઓથી ડાલ સરોવર સુધીની તસવીરો

ભારતના શ્રીનગરમાં આજથી જી-20 સમિટ શરૂ થઈ ગઈ છે.આ કોન્ફરન્સમાં ઘણા દેશોના નેતાઓએ ભાગ લીધો છે. જેમના રહેવા માટે યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી છે. આ G-20 કોન્ફરન્સની બેઠકમાં લગભગ 60 દેશોના પ્રતિનિધિઓ સહિત લગભગ 160 મહેમાનો ભાગ લેશે. મીટિંગ આજે...
03:07 PM May 22, 2023 IST | Hiren Dave
ભારતના શ્રીનગરમાં આજથી જી-20 સમિટ શરૂ થઈ ગઈ છે.આ કોન્ફરન્સમાં ઘણા દેશોના નેતાઓએ ભાગ લીધો છે. જેમના રહેવા માટે યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી છે.
આ G-20 કોન્ફરન્સની બેઠકમાં લગભગ 60 દેશોના પ્રતિનિધિઓ સહિત લગભગ 160 મહેમાનો ભાગ લેશે.
મીટિંગ આજે એટલે કે 22 મે 2023 બપોરે 3 વાગ્યે શરૂ થશે. જો કે ત્રણ દિવસ સુધી ચાલનારી આ મીટીંગ માટે તૈયારીઓ પણ પૂર્ણ કરી લેવામાં આવી છે.
આ કોન્ફરન્સ માટે શ્રીનગરમાં કડક સુરક્ષા વ્યવસ્થા પણ કરવામાં આવી છે અને મીટીંગ માટે શ્રીનગરમાં સજા પણ કરવામાં આવી છે.
આર્ટિકલ 370 હટાવ્યા બાદ આ પ્રથમ વખત છે. કે એક આંતરરાષ્ટ્રીય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.
ડાલ સરોવરને પણ ખૂબ જ સુંદર રીતે શણગારવામાં આવ્યું છે. આ સાથે શ્રીનગરના ચોક પર સુંદર ચિત્રો બનાવવામાં આવ્યા છે.
ત્રણ દિવસીય આ બેઠકમાં તમામ અલગ-અલગ દેશોના પ્રતિનિધિઓ પ્રવાસન સંબંધિત મુદ્દાઓ પર પોતાના વિચારો શેર કરશે.
આપણ  વાંચો- સમીર વાનખેડેને કોર્ટમાંથી મોટી રાહત, આગામી સુનાવણી સુધી ધરપકડ નહીં
Tags :
Dal LakeG20 SummitKashmirMarcos commandos
Next Article