ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Gandhinagar : આ મહિલા વકીલ બન્યા રાજ્યના પ્રથમ એડિશનલ એડવોકેટ જનરલ

રાજ્યના એડિશનલ એડવોકેટ જનરલ તરીકે સૌ પ્રથમવાર મહિલા વકીલની નિમણૂંક કરવામાં આવી છે. મનીષા લવ કુમાર શાહ રાજ્યમાં એડિશનલ એડવોકેટ જનરલ બનનાર પહેલા મહિલા વકીલ બન્યા છે. મનીષા લવ કુમાર શાહ રાજ્યમાં એડિશનલ એડવોકેટ જનરલ બનનાર પહેલા મહિલા વકીલ રાજ્યના...
08:23 PM Dec 09, 2023 IST | Vipul Pandya

રાજ્યના એડિશનલ એડવોકેટ જનરલ તરીકે સૌ પ્રથમવાર મહિલા વકીલની નિમણૂંક કરવામાં આવી છે. મનીષા લવ કુમાર શાહ રાજ્યમાં એડિશનલ એડવોકેટ જનરલ બનનાર પહેલા મહિલા વકીલ બન્યા છે.

મનીષા લવ કુમાર શાહ રાજ્યમાં એડિશનલ એડવોકેટ જનરલ બનનાર પહેલા મહિલા વકીલ

રાજ્યના એડિશનલ એડવોકેટ જનરલ તરીકે મનીષા લવ કુમાર શાહ અને મિતેશ આર. અમીનની નિયુક્તિ કરવામાં આવી છે.
એડિશનલ એડવોકેટ જનરલ તરીકે પ્રથમ વખત મહિલા વકીલની નિયુક્તિ થઇ છે. મનીષા લવ કુમાર શાહ રાજ્યમાં એડિશનલ એડવોકેટ જનરલ બનનાર પહેલા મહિલા વકીલ બન્યા છે.

હવે બે એડિશનલ એડવોકેટ જનરલ

રાજ્યમાં એડવોકેટ જનરલ ઉપરાંત હવે બે એડિશનલ એડવોકેટ જનરલ પણ રાજ્યને પોતાની સેવાઓ આપશે. રાજ્ય સરકારે શનિવારે નોટિફીકેશન જાહેર કરીને મનીષા લવકુમાર શાહ અને મિતેશ આર.અમીનની નિયુક્તી કરી હતી.

આ પણ વાંચો---S. JAYASHANKAR : વિદેશ મંત્રીએ દુબઇમાં આ સવાલનો આપ્યો રમૂજી જવાબ..વાંચો, અહેવાલ

Tags :
Additional Advocate GeneralAdvocateGujarat GovernmentManisha Love Kumar Shahwoman lawyer
Next Article