Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Khakhi Event : ગુજરાતની બે દાયકાની વિકાસયાત્રામાં પોલીસ દળની ભૂમિકા અતિ મહત્વની રહી – CM Bhupendra Patel

ગુજરાત ફર્સ્ટ ચેનલ દ્વારા આયોજીત શૌર્યનો રંગ ખાખી કાર્યક્રમમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે હાજરી આપી. આ દરમિયાન તેમણે પોતાના નિવેદનમાં ગુજરાતના પોલીસ જવાનોના ખૂબ જ વખાણ કર્યા. જોકે, આ પહેલા તેમણે કાર્યક્રમમાં હાજર સૌ મહાનુંભાવોનું અભિવાદન કર્યું. આ સાથે તેમણે...
11:19 PM Aug 09, 2023 IST | Hardik Shah

ગુજરાત ફર્સ્ટ ચેનલ દ્વારા આયોજીત શૌર્યનો રંગ ખાખી કાર્યક્રમમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે હાજરી આપી. આ દરમિયાન તેમણે પોતાના નિવેદનમાં ગુજરાતના પોલીસ જવાનોના ખૂબ જ વખાણ કર્યા. જોકે, આ પહેલા તેમણે કાર્યક્રમમાં હાજર સૌ મહાનુંભાવોનું અભિવાદન કર્યું. આ સાથે તેમણે કહ્યું કે, વિશ્વના લોકપ્રિય નેતા અને યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ગુજરાતની બે દાયકાની વિકાસયાત્રામાં પોલીસ દળની ભૂમિકા અતિ મહત્વની રહી છે.

આ પણ વાંચો - મુખ્યમંત્રી અને ગૃહ રાજ્યમંત્રીની ઉપસ્થિતિમાં સમ્માનિત થશે દેશના જવાનો, ઐતિહાસિક ક્ષણ જોવાનું ચૂકતા નહી

આ પણ વાંચો - ‘શોર્યનો રંગ ખાખી કાર્યક્રમ’માં ગુજરાત ફર્સ્ટ અને ઓટીટી ઇન્ડિયા લોન્ચ કરશે ‘ કાશ્મીર એક નયા સવેરા’ બુક અને વેબ સીરીઝ

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
CM Bhupendra PatelGandhinagarGujarat FirstKashmir 2023 Naya SaveraKashmir Naya SaveraKhakhi EventMahatma MandirOTT Indiapolicepolice forceShaurya no Rang KhakhiShaurya no Rang Khakhi Award
Next Article