Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Khakhi Awards : યુવા IPS અધિકારી સફીન હસન સાથે ખાસ વાતચીત, Video

ગુજરાતી મીડિયાના ઈતિહાસમાં न भूतो न भविष्यति એવો એક કાર્યક્રમ શોર્યનો રંગ ખાખી યોજાયો છે. ગુજરાતની જાણીતી રિઅલ એસ્ટેટ કંપની શ્રી સિદ્ધી ગૃપ (Sri Siddhi Group) તથા ખુબ જ ટૂંકા ગાળામાં લોકપ્રિય બનેલી ગુજરાત ફર્સ્ટ ચેનલ (Gujarat First) અને OTT India દ્વારા ગુજરાત પોલીસ...
Advertisement

ગુજરાતી મીડિયાના ઈતિહાસમાં न भूतो न भविष्यति એવો એક કાર્યક્રમ શોર્યનો રંગ ખાખી યોજાયો છે. ગુજરાતની જાણીતી રિઅલ એસ્ટેટ કંપની શ્રી સિદ્ધી ગૃપ (Sri Siddhi Group) તથા ખુબ જ ટૂંકા ગાળામાં લોકપ્રિય બનેલી ગુજરાત ફર્સ્ટ ચેનલ (Gujarat First) અને OTT India દ્વારા ગુજરાત પોલીસ (Gujarat Police), BSF, CRF, CISF ના જવાનોની કામગીરીને બિરદાવવા SBI દ્વારા શૌર્યનો રંગ ખાખી કાર્યક્રમનું ભવ્યાતિભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં રાજ્ય અને દેશની સુરક્ષા એજન્સીઓ એક મંચ પર જોવા મળી હતી. 9મી ઓગષ્ટ, 2023ના રોજ ગાંધીનગર મહાત્મા મંદિર ખાતે આ અદ્ભૂત કાર્યક્રમ યોજાયો હતો.

આ પણ વાંચો : Khakhi Awards : મનોજ જોશીએ કહ્યું, પોલીસ જવાનો માટે આ ખાખી કાર્યક્રમનું આયોજન ગુજરાત ફર્સ્ટની ખુબ સારી પહેલ

Advertisement

Advertisement
Tags :
Advertisement

Related News

featured-img
Top News

Ahmedabad Plane Crash : પ્લેન ક્રેશમાં ઇજાગ્રસ્તોને પડખે સિવિલ હોસ્પિટલનો તમામ સ્ટાફ રાઉન્ડ ધ ક્લોક સેવારત

featured-img
Top News

AHMEDABAD PLANE CRASH : રજા ગાળવા લંડન જવા ફ્લાઇટમાં દંપતિ બેઠું, ક્રેશમાં મૃત્યું

featured-img
Top News

VADODARA : પ્લેન ક્રેશમાં મૃતકના પરિજોના DNA મેળવવા 40 અધિકારીઓને વિશેષ ફરજ સોંપાઇ

featured-img
Top News

Israel Attacks Iran : ડઝનબંધ લશ્કરી અને પરમાણુ સ્થળોનો નાશ, ઘણા પરમાણુ વૈજ્ઞાનિકો અને કમાન્ડરોને માર્યા હોવાનો દાવો

featured-img
અમદાવાદ

Air India Plane Crash Incident : PM મોદીએ લીધી વિમાન દુર્ઘટના સ્થળની મુલાકાત

featured-img
Top News

VADODARA : પ્લેન ક્રેશની દુખ:દ ઘડીએ BCA સત્તાધીશો ભાન ભૂલ્યા

Trending News

.

×