Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Khakhi Awards : મનોજ જોશીએ કહ્યું, પોલીસ જવાનો માટે આ ખાખી કાર્યક્રમનું આયોજન ગુજરાત ફર્સ્ટની ખુબ સારી પહેલ

ગુજરાતી મીડિયાના ઈતિહાસમાં न भूतो न भविष्यति એવો એક કાર્યક્રમ શોર્યનો રંગ ખાખી યોજાયો છે. ગુજરાતની જાણીતી રિઅલ એસ્ટેટ કંપની શ્રી સિદ્ધી ગૃપ (Sri Siddhi Group) તથા ખુબ જ ટૂંકા ગાળામાં લોકપ્રિય બનેલી ગુજરાત ફર્સ્ટ ચેનલ (Gujarat First) અને OTT India દ્વારા ગુજરાત પોલીસ...
08:35 PM Aug 09, 2023 IST | Dhruv Parmar

ગુજરાતી મીડિયાના ઈતિહાસમાં न भूतो न भविष्यति એવો એક કાર્યક્રમ શોર્યનો રંગ ખાખી યોજાયો છે. ગુજરાતની જાણીતી રિઅલ એસ્ટેટ કંપની શ્રી સિદ્ધી ગૃપ (Sri Siddhi Group) તથા ખુબ જ ટૂંકા ગાળામાં લોકપ્રિય બનેલી ગુજરાત ફર્સ્ટ ચેનલ (Gujarat First) અને OTT India દ્વારા ગુજરાત પોલીસ (Gujarat Police), BSF, CRF, CISF ના જવાનોની કામગીરીને બિરદાવવા SBI દ્વારા શૌર્યનો રંગ ખાખી કાર્યક્રમનું ભવ્યાતિભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં રાજ્ય અને દેશની સુરક્ષા એજન્સીઓ એક મંચ પર જોવા મળી હતી. 9મી ઓગષ્ટ, 2023ના રોજ ગાંધીનગર મહાત્મા મંદિર ખાતે આ અદ્ભૂત કાર્યક્રમ યોજાયો હતો.

આ પણ વાંચો : Shaurya No Rang Khakhi Event ને લઈને શ્રી હરિ નર્સરીના ઓનર પ્રકાશભાઈ સાથે ખાસ વાતચીત

Tags :
GandhinagarGandhinagar NewsGujarat FirstGujarat PoliceKashmir 2023 Naya SaveraKashmir Naya SaveraMahatma MandirOTT IndiaShaurya no Rang KhakhiShaurya no Rang Khakhi Award
Next Article