Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Instagram Down: દેશોમાં ઇન્સ્ટાગ્રામની સેવાઓ ઠપ, યુઝર્સ પરેશાન

ઈન્સ્ટાગ્રામની સર્વિસઓ થઈ ઠપ સોશિયલ મીડિયા અને વેબસાઇટ્સ વગેરેને ટ્રૅક કરે છે લોકોએ યુઝર્સ  થાય પરેશાન Instagram Down:ઈન્સ્ટાગ્રામની સેવાઓ મંગળવારે અચાનક ડાઉન  (Instagram Down)થઈ ગઈ હતી. જેના કારણે ઘણા લોકો ઈન્સ્ટાગ્રામની સર્વિસનો ઉપયોગ કરી શક્યા ન હતા. ઘણા લોકોએ...
instagram down  દેશોમાં ઇન્સ્ટાગ્રામની સેવાઓ ઠપ  યુઝર્સ પરેશાન
Advertisement
  • ઈન્સ્ટાગ્રામની સર્વિસઓ થઈ ઠપ
  • સોશિયલ મીડિયા અને વેબસાઇટ્સ વગેરેને ટ્રૅક કરે છે
  • લોકોએ યુઝર્સ  થાય પરેશાન

Instagram Down:ઈન્સ્ટાગ્રામની સેવાઓ મંગળવારે અચાનક ડાઉન  (Instagram Down)થઈ ગઈ હતી. જેના કારણે ઘણા લોકો ઈન્સ્ટાગ્રામની સર્વિસનો ઉપયોગ કરી શક્યા ન હતા. ઘણા લોકોએ કહ્યું કે તેઓ ઇન્સ્ટાગ્રામની સેવાને ઍક્સેસ કરી શકતા નથી. ઘણા વપરાશકર્તાઓએ X પ્લેટફોર્મ પર આ આઉટેજ વિશે જાણ કરી અને સ્ક્રીનશોટ અને મેમ્સ વગેરે શેર કર્યા.

ઈન્સ્ટાગ્રામની સર્વિસ થઈ ઠપ

ઈન્સ્ટાગ્રામની સેવાઓ મંગળવારે અચાનક બંધ થઈ ગઈ હતી. આ પછી ઘણા યુઝર્સ તેની સેવાનો ઉપયોગ કરી શક્યા ન હતા. આ સમય દરમિયાન ઘણા લોકોએ ડાઉનડિટેક્ટર પર જાણ કરી, એક વેબસાઇટ કે જે સોશિયલ મીડિયા અને વેબસાઇટ્સ વગેરેને ટ્રૅક કરે છે. સવારે સાડા અગિયાર વાગ્યાની આસપાસ આ આઉટેજ શરૂ થયો હતો.લગભગ 1 હજાર યુઝર્સે Downdetector પર જાણ કરી અને થોડીવારમાં આ સંખ્યા 2 હજાર સુધી પહોંચી ગઈ. આ દરમિયાન યુઝર્સે ફરિયાદ કરતા જણાવ્યું કે તેને ઈન્સ્ટાગ્રામ ચલાવવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આ અંગે ઘણા લોકોએ X પ્લેટફોર્મ પર ઈન્સટાગ્રામ ડાઉનને લઈને પોસ્ટ પણ શેર કરી છે.

Advertisement

Advertisement

ઇન્સ્ટાગ્રામ એક લોકપ્રિય પ્લેટફોર્મ છે

ઇન્સ્ટાગ્રામ એક લોકપ્રિય પ્લેટફોર્મ છે. ઘણા યુઝર્સ આના પર ફોટો અને વીડિયો વગેરે શેર કરે છે. ઇન્સ્ટાગ્રામ રીલ્સ પણ આ પ્લેટફોર્મ પર ખૂબ લોકપ્રિય છે. આ પ્લેટફોર્મ યુવાનોમાં ખૂબ જ લોકપ્રિય છે, અહીં યુઝર્સ મેસેજ વગેરે પણ મોકલી શકે છે. અહીં ઘણી સેલિબ્રિટીઝ પણ હાજર છે, આની મદદથી યુઝર્સ તેમની ફેવરિટ સેલિબ્રિટી અને સ્ટાર્સની લાઈફસ્ટાઈલ અને પસંદગીઓ વિશે જાણી શકે છે.

આ પણ  વાંચો -Elon Musk: X પર 20 કરોડ ફોલોઅર્સ ધરાવનાર પ્રથમ વ્યક્તિ બન્યો,જાણો કોણ છે ટોપ 5માં

લોકોએ સોશિયલ મીડિયા પર માહિતી આપી

ભારતમાં આ એપનો ઉપયોગ કરનારા યુઝર્સની સંખ્યા કરોડોમાં છે. આ કારણથી ઈન્સ્ટાગ્રામની સર્વિસ થોડીક સેકન્ડ માટે બંધ થઈ જાય તો સોશિયલ મીડિયા પર હોબાળો શરૂ થઈ જાય છે. જો કે આજના આઉટેજને લઈને ઈન્સ્ટાગ્રામની પેરન્ટ કંપની મેટા દ્વારા હજુ સુધી કોઈ સત્તાવાર માહિતી જાહેર કરવામાં આવી નથી.જો કે, સોશિયલ મીડિયા પર લોકોએ ઇન્સ્ટાગ્રામ ડાઉન હોવાના પુરાવા તરીકે સ્ક્રીનશૉટ શેર કર્યો અને કહ્યું કે ઇન્સ્ટા ખોલતી વખતે, માફ કરશો, સમથિંગ વેન્ટ રોંગ લખેલું આવે છે. જો કે, આ સમાચાર લખાય છે ત્યાં સુધી, ડાઉનડિટેક્ટર પર ઇન્સ્ટાગ્રામ ડાઉન હોવાના રિપોર્ટની સંખ્યા 100 થી ઓછી હતી. આ સિવાય જ્યારે અમે ઇન્સ્ટાગ્રામનો પણ ઉપયોગ કર્યો ત્યારે તે યોગ્ય રીતે કામ કરી રહ્યું હતું

Tags :
Advertisement

Related News

featured-img
Top News

gandhinagar : ઠાકોર સમાજ દ્વારા સ્નેહ મિલન સંમેલનનું આયોજન, વિવિધ કલાકારો અને સમર્થકો રહ્યા હાજર

featured-img
રાષ્ટ્રીય

PM Modi interview: ભારત-પાક ક્રિકેટ પર PM નરેન્દ્ર મોદીનો ફની જવાબ!

featured-img
રાષ્ટ્રીય

PM Modi Podcast: RSSનો જીવન પર શું પ્રભાવ પડ્યો?

featured-img
સ્પોર્ટ્સ

Virat Kohli બોર્ડના નિયમથી નથી ખુશ? નામ લીધા વિના કરી મોટી વાત

featured-img
રાષ્ટ્રીય

Bihar : 1 લીટર દૂધના કારણે 2 લોકોએ ગુમાવ્યા જીવ, બદલાની આ કહાની વાંચી તમે પણ ચોંકી જશો

featured-img
સ્પોર્ટ્સ

Hockey Players wedding: આ 2 ખેલાડી બની રહ્યા છે લાઈફ પાર્ટનર, આ તારીખે થશે લગ્ન

×

Live Tv

Trending News

.

×