Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

US માં 21 વર્ષની નેપાળી યુવતીની 51 વર્ષના ભારતીય પુરુષે કરી હત્યા

Muna Pandey ને 3 ગોળીઓ મારવામાં આવી હતી આરોપીને સપ્તાહ બાદ traffic stop પર ઝડપાયો Muna Pandey માતાની સંતાન તરીકે એક પુત્રી હતી 21-Year-Old Nepal Student Dead : તાજેતરમાં US ની અંદર 21 વર્ષની નેપાળી યુવતીની ગોળી મારીને હત્યા...
us માં 21 વર્ષની નેપાળી યુવતીની 51 વર્ષના ભારતીય પુરુષે કરી હત્યા
  • Muna Pandey ને 3 ગોળીઓ મારવામાં આવી હતી

  • આરોપીને સપ્તાહ બાદ traffic stop પર ઝડપાયો

  • Muna Pandey માતાની સંતાન તરીકે એક પુત્રી હતી

21-Year-Old Nepal Student Dead : તાજેતરમાં US ની અંદર 21 વર્ષની નેપાળી યુવતીની ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. આ યુવતી શિક્ષણ મેળવવા માટે US city of Houston માં આવી હતી. ત્યારે ગઈકાલે તેની લાશ US city of Houston માં આવેલી એક ઈમારતના ફ્લેટમાંથી મળી આવી હતી. તે ઉપરાંત નેપાળી યુવતીની હત્યા કરનાર વ્યક્તિની પણ ધરપકડ કરી છે. આ યુવતીની મૂળ ભાતીય વ્યક્તિએ હત્યા કરી છે.

Advertisement

Muna Pandey ને 3 ગોળીઓ મારવામાં આવી હતી

તો આ નેપાળી યુવતીનું નામ Muna Pandey છે. તેણી Houston શહેરમાં આવેલા Houston Community College માં વર્ષ 2021 દરમિયાન નર્સિંગનો અભ્યાસ કરવા માટે આવી હતી. તે ઉપરાંત Muna Pandey એ Houston શહેરમાં આવેલા તેના ઘરમાં હતી, ત્યારે Bobby Singh Shah નામનો પુરુષ મઘરાતે ચોરી કરવાના ઈરાદાથી આવ્યો હતો. ત્યારે આ ચોરી દરમિયાન Bobby Singh Shah એ Muna Pandey ને ગોળી મારીને હત્યા કરી હતી. Muna Pandey ને 3 ગોળીઓ મારવામાં આવી હતી. એક તેને માથાના ભાગમાં મારવામાં આવી હતી.

આ પણ વાંચો: 22 મુસાફરો સાથે ઉડાન ભરેલું હેલિકોપ્ટર આખરે ક્યાં ગયું? ગુમ થયાની આશંકા

Advertisement

આરોપીને સપ્તાહ બાદ traffic stop પર ઝડપાયો

જે બાદ ઈમારતમાં રહેતા લોકોએ આ ઘટનાની જાણ સ્થાનીક પોલસને કરી હતી. જે બાદ પોલીસે કાર્યાવાહી શરું કરી હતી. તે દરમિયાન Muna Pandey નો આરોપી Bobby Singh Shah એક સપ્તાહ બાદ traffic stop પરથી પકડી પાડવામાં આવ્યો હતો. તેની વિરુદ્ધ Surveillance footage ના આધારે કેસ ચલાવવામાં આવ્યો હતો. જેમાં આરોપી Muna Pandey ના ઘરમાંથી મધરાતે નીકળતો જોવા મળી રહ્યો હતો.

Advertisement

Muna Pandey માતાની સંતાન તરીકે એક પુત્રી હતી

Bobby Singh Shah ને લઈ State District Court માં સુનાવણી કરવામાં આવી હતી. હાલમાં તેને Harris County Jail માં રાખવામાં આવ્યો છે. તો બીજી તરફ Muna Pandey ની હત્યા બાદ નેપાળ સરકારે ભારે દુ:ખ વ્યક્ત કર્યું છે. તે ઉરાંત Muna Pandey ના મિત્રોના જણાવ્યા અનુસાર તેની માતાને તે એક જ સંતાન હતી. હાલમાં, Houston માં આવેલી Nepalese community દ્વારા મૃતકની માતાને તમામ શક્ય મદદ પૂરી પાડી રહ્યા છે. તે ઉપરાંત મૃતકના અંતિમ સંસ્કાર પર United States માં જ કરવામાં આવશે. આ માટે તમામ આર્થિક મદદ United States અને Nepalese community દ્વારા પૂરી પાડવામાં આવશે.

આ પણ વાંચો: Russia-Ukraine War : રશિયામાં રસ્તાઓ પર બોમ્બમારો, યુક્રેનનો હુમલો કે પુતિનની ચાલાકી?

Tags :
Advertisement

.