Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Elon Musk એ ભારતીયના પ્રશ્નનો જવાબ આપીને તેની આશા અમર કરી

Indian-Origin CEO Seeks US Green Card : Aravind Srinivas નો દિવસ બની ગયો હતો
elon musk એ ભારતીયના પ્રશ્નનો જવાબ આપીને તેની આશા અમર કરી
Advertisement
  • X ના માલિક Elon Musk એ જવાબ આપ્યો હતો
  • Aravind Srinivas નો દિવસ બની ગયો હતો
  • જેફ બેઝોસ જેવા અગ્રણીઓ દ્વારા મદદ કરવામાં આવી

Indian-Origin CEO Seeks US Green Card : America માં ગ્રીન કાર્ડ મેળવવું હંમેશા ભારતીયો માટે સપનું રહ્યું છે. કારણે કે... અમેરિકાએ વિશ્વમાં સૌથી સમુદ્ધ દેશ માનવામાં આવે છે. તે ઉપરાંત અમેરિકામાં વિશ્વના સૌથી ધનિક વ્યક્તિઓ પણ રાજ કરે છે. ત્યારે અમેરિકાની બેકબોન હંમેશાથી મજબૂત જોવા મળે છે. અમેરિકાએ એકમાત્ર દેશ છે, જ્યાં સદીઓથી કોઈપણ પ્રકારની આર્થિક કે સામાજિક મંદી આવી નથી. તેના કારણે ભારતીયો અમેરિકામાં કાયમી નાગરિક બનાવા માટે ગ્રીન કાર્ડને લઈને વલખાં મારતા હોય છે.

X ના માલિક Elon Musk એ જવાબ આપ્યો હતો

પરંતુ અમેરિકાના નવા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપની સરકાર આવવાની સાથે ભારત સહિત અન્ય દેશના નાગરિકોમાં એક ભયનો માહોલ સર્જાયો છે. તેઓ અમેરિકામાં પ્રવાસીઓ અને કાયમી નાગરિક બનવાની પ્રણાલીમાં કોઈ મોટો ફેરફાર કરી શકે છે. તેના કારણે તેઓ મુશ્કેલીમાં મૂકાય જશે. ત્યારે તાજેતરમાં સૈન ફ્રાન્સિસ્કોના રહેવાસી અને ભારતીય મૂળનો વ્યક્તિ અરવિંદ શ્રીનિવાસના એક પ્રશ્નનો વિશ્વના અને અમેરિકાના સૌથી ધનિક વ્યક્તિ Elon Musk ને જવાબ આપ્યો હતો.

Advertisement

આ પણ વાંચો: ચરમસિમાએ મહિલાઓ ચરમસુખની પ્રાપ્તિ માટે પાર્ટનરને છોડી આ કામક્રિયા કરે છે

Advertisement

Aravind Srinivas નો દિવસ બની ગયો હતો

જોકે Aravind Srinivas એ Perplexity AI ના CEO છે. તો સૈન ફ્રાન્સિસ્કોમાં રહેતા Aravind Srinivas એ છેલ્લા 3 વર્ષથી પોતાના ગ્રીન કાર્ડ માટે વલખાં મારી રહ્યા છે. ત્યારે Aravind Srinivas એ આ અંગે સોશિયલ મીડિયા પર આ અંગે સવાલ પૂછ્યા હતા. ત્યારે આ પોસ્ટન X ના માલિક Elon Musk ના નજરમાં આવતા તેણે આ અંગે જવાબ આપ્યા હતા. જેના કારણે Aravind Srinivas નો દિવસ બની ગયો હતો. Elon Musk એ Aravind Srinivas ને જણાવ્યું કે, હા...

જેફ બેઝોસ જેવા અગ્રણીઓ દ્વારા મદદ કરવામાં આવી

Perplexity AI ના ફાઉન્ડર Aravind Srinivas એ વર્ષ 2022 માં આ કંપનીની શરૂઆત કરી હતી. IIT મદ્રાસથી Aravind Srinivas એ પોતાનું શિક્ષણ મેળવ્યું છે. તેઓ OpenAI રિસર્ચ સાઈન્ટિસ્ટ રહ્યા હતા. તેમણે Google અને DeepMind જેવી ટેક સંસ્થામાં કામ કર્યું છે. તે ઉપરાંત Aravind Srinivas ની કંપનીને જેફ બેઝોસ જેવા અગ્રણીઓ દ્વારા મદદ કરવામાં આવી છે.

આ પણ વાંચો: Japan ની 1000 વર્ષની દારૂને UNESCO એ સાંસ્કૃતિક ધરોહરમાં સામેલ કરી

Tags :
Advertisement

Related News

featured-img
Top News

Pakistan : છેલ્લા 48 કલાકમાં 57 હુમલા, BLA અને TTP એ 100 થી વધુ લોકોના મોતનો દાવો કર્યો

featured-img
Top News

Rashifal 17 માર્ચ 2025 : સોમવારે ચિત્રા નક્ષત્રમાં ધ્રુવ યોગ રચાતા આ રાશિના લોકોને સંપત્તિની દ્રષ્ટિએ જબરદસ્ત લાભ થશે

featured-img
સ્પોર્ટ્સ

Shocking News : ક્રિકેટના ઈતિહાસનો ચોંકાવનારો રેકોર્ડ! 1 બોલ પર બન્યા હતા 286 રન

featured-img
અમદાવાદ

Ahmedabad: એરપોર્ટ પાસે આવેલી તંદુર પેલેસ હોટલના રૂમમાંથી મળી યુવતીની લાશ

featured-img
વાયરલ & સોશિયલ

Viral Video: છોકરી જોતા પહેલા ધ્યાનથી સાંભળો આ દીદીનું દિવ્ય જ્ઞાન!

featured-img
રાષ્ટ્રીય

એશિયાની સૌથી લાંબી Hyperloop નું રેલવે મંત્રીએ કર્યું નિરીક્ષણ,જુઓ video

×

Live Tv

Trending News

.

×