Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

India-China Map Dispute : શું કોઈ દેશ નકશામાં બતાવીને બીજાની જમીન પર કબજો કરી શકે છે?, જાણો શું છે સમગ્ર વિવાદ

ચીને તાજેતરમાં એક નકશો બહાર પાડ્યો છે, જેમાં તેણે અરુણાચલ પ્રદેશ, અક્સાઈ ચીન, તાઈવાન અને વિવાદિત દક્ષિણ ચીન સમુદ્રને સત્તાવાર રીતે પોતાનો ભાગ જાહેર કર્યો છે. આ નકશો ચીનના પ્રાકૃતિક સંસાધન મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવ્યો છે. ચીનની વિસ્તરણવાદી નીતિઓથી...
09:06 PM Aug 31, 2023 IST | Dhruv Parmar

ચીને તાજેતરમાં એક નકશો બહાર પાડ્યો છે, જેમાં તેણે અરુણાચલ પ્રદેશ, અક્સાઈ ચીન, તાઈવાન અને વિવાદિત દક્ષિણ ચીન સમુદ્રને સત્તાવાર રીતે પોતાનો ભાગ જાહેર કર્યો છે. આ નકશો ચીનના પ્રાકૃતિક સંસાધન મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવ્યો છે. ચીનની વિસ્તરણવાદી નીતિઓથી દુનિયાના ઘણા દેશો નારાજ છે. પરંતુ હવે સવાલ એ થાય છે કે શું કોઈ દેશ નવો નકશો બનાવીને બીજા દેશોના વિસ્તારોને પોતાની તરીકેનો દાવો કરીને બીજાની જમીન પર કબજો કરી શકે છે?

વાસ્તવમાં દુનિયામાં ઘણા એવા દેશ છે જેમની સરહદ વિવાદ વર્ષોથી ચાલી રહ્યો છે. બંને દેશો જમીનના ટુકડા પર દાવો કરે છે. ઘણી વખત આ વિવાદિત વિસ્તારોમાં રહેતા લોકો પોતાના માટે અલગ દેશની માંગ કરે છે અને તેઓ તેમાં સફળ પણ થાય છે. જો આપણે ગૂગલ અર્થની વાત કરીએ તો તેમાં પણ વિવાદિત વિસ્તારોને ગ્રે લાઇન સાથે બતાવવામાં આવ્યા છે જેથી કોઈ દેશને કોઈ વાંધો ન હોય.

જે સ્થાનોના નામ આપે છે

જ્યારે તમે નકશામાં સુધારો કરો છો ત્યારે શું થાય છે?

આ પણ વાંચો : Modi Government લેશે મોટું પગલું! સંસદના વિશેષ સત્રમાં ‘એક દેશ-એક ચૂંટણી’ બિલ લાવી શકે છે…!

Tags :
china india border disputecontroversyHistoryIndiaIndia-ChinamapNationalworld
Next Article