Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

IIFA 2024 માં 69 ની ઉંમરે Rekha પોતાની અદાથી લોકોને કર્યા મનમોહિત

Rekha નો ડાન્સ જોઈને સૌ લોકો આશ્ચર્યચક્તિ થઈ ગયા Rekha પરદેશિયા ગીત ઉપર ડાન્સ કરતી જોવા મળી અભિનેત્રીના આ વીડિયો ઉપર યુઝર્સ ઘણી કોમેન્ટ કરી રહ્યા છે IIFA Awards 2024 Rekha Dance : IIFA Awards 2024 ભારતથી લઈને દુબઈ...
iifa 2024 માં 69 ની ઉંમરે rekha પોતાની અદાથી લોકોને કર્યા મનમોહિત
Advertisement
  • Rekha નો ડાન્સ જોઈને સૌ લોકો આશ્ચર્યચક્તિ થઈ ગયા
  • Rekha પરદેશિયા ગીત ઉપર ડાન્સ કરતી જોવા મળી
  • અભિનેત્રીના આ વીડિયો ઉપર યુઝર્સ ઘણી કોમેન્ટ કરી રહ્યા છે

IIFA Awards 2024 Rekha Dance : IIFA Awards 2024 ભારતથી લઈને દુબઈ સુધી ચર્ચાનો વિષય બન્યો છે. 28 સપ્ટેમ્બરના રોજ અબુ ધાબીમાં IIFA Awards 2024 ની જાહેરાત કરવામાં આવી હતી. IIFA Awards 2024 માં બોલિવૂડના તમામ સ્ટાર્સે પોતાના જાદુ બતાવ્યો હતો. તો IIFA Awards 2024 ના પ્રથમ દિવસે જ્યારે એશ્વર્યા રાયએ તમામ લોકોનું ધ્યાન પોતાની તરફ આકર્ષિત કર્યું હતું. ત્યારે બીજી તરફ IIFA Awards 2024 માં Rekha ને જોઈને સૌ લોકો મંત્રમુગ્ધ થયા હતાં.

Rekha પરદેશિયા ગીત ઉપર ડાન્સ કરતી જોવા મળી

IIFA Awards 2024 ના મંચ પર 69 ઉંમરે પણ Rekha નો ડાન્સ જોઈને સૌ લોકો આશ્ચર્યચક્તિ થઈ ગયા હતાં. તે ઉપરાંત સોશિયલ મીડિયા પર Rekhaના વીડિયો પણ વાયરલ થયા હતાં. બોલીવૂડની 70 અને 80 ના દાયકાના સુપ્રસિદ્ધ અભિનેત્રી Rekha એ IIFA Awards 2024 માં લોકોના દિલ જીતી લીધા હતાં. IIFA Awards 2024 ના મંચ પર Rekha એ ગુલાબી રંગના લહેંગામાં શાનદાર ડાન્સ કર્યો હતો. તો સોશિયલ મીડિયા પર વાયકલ થઈ રહેલા વીડિયોમાં જોઈ શકાય છે કે, Rekha પરદેશિયા ગીત ઉપર ડાન્સ કરતી જોવા મળી હતી.

Advertisement

આ પણ વાંચો: IIFA 2024 ના મંચ પર કિંગ ખાન થયો ભાવૂક, કહ્યું દરેકનો સમય આવે છે....

Advertisement

અભિનેત્રીના આ વીડિયો ઉપર યુઝર્સ ઘણી કોમેન્ટ કરી રહ્યા છે

 

View this post on Instagram

 

A post shared by IIFA Awards (@iifa)

આ ગીત પર ડાન્સ કરવા માટે Rekha એ પિંક-ગોલ્ડન કલરનો લહેંગા પહેર્યો હતો. તે ઉપરાંત Rekha એ લુકને કમ્પ્લીટ કરવા માટે ખાસ ઘરેણાં પણ પહેર્યા હતાં. ત્યારે આ બધાના સમનવયથી Rekha ખુબ જ સુંદર દેખાઈ રહી હતી. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા અભિનેત્રીના આ વીડિયો ઉપર યુઝર્સ ઘણી કોમેન્ટ કરી રહ્યા છે. IIFA Awards 2024 ના મંચ પર માત્ર Rekha જ નહીં પરંતુ ઘણા સ્ટાર્સે શાનદાર પરફોર્મન્સ કર્યું હતું. શાહરૂખ ખાન, વિકી કૌશલ, કૃતિ સેનન, નોરા ફતેહી, જ્હાન્વી કપૂર જેવા મોટા કલાકારોએ પણ તેમાં અદભૂત ડાન્સ કર્યો હતો. તેના વીડિયો પણ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યા છે.

આ પણ વાંચો: IIFA 2024 માં પુરસ્કાર મેળવતા બોબી થયો ભાવૂક, પત્નીને Kiss કરી....

Tags :
Advertisement

Related News

featured-img
મનોરંજન

Farah Khan : બૉલીવુડની ટોપની કોરિયગ્રાફર અને ડિરેક્ટર

featured-img
Top News

જુનાગઢ બાદ હવે Rajkot માં ધાર્મિક સ્થળમાં વિવાદ! કોંગ્રેસ નેતાએ CM, વક્ફ બોર્ડને કરી રજૂઆત

featured-img
આંતરરાષ્ટ્રીય

US : California ના લોસ એન્જલસમાં કુદરતી આપત્તિ, 2 લાખ લોકો બેઘર, 7 નાં મૃત્યુ

featured-img
ગાંધીનગર

HMPV અંગે આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલનું મહત્ત્વનું નિવેદન, કહ્યું - વાઇરસ નવો નથી પણ..!

featured-img
અમદાવાદ

અમદાવાદ એરપોર્ટ પરથી Gandhiji ની ગેલેરી હટાવાતા IPS Hasmukh Patel નારાજ! જાણો શું કહ્યું ?

featured-img
સ્પોર્ટ્સ

Yuzvendra Chahal આ બધુ સાચુ પણ પડે, ચહલની ઇન્સ્ટાગ્રામ સ્ટોરીથી ખળભળાટ

×

Live Tv

Trending News

.

×