Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

High Court : ભાવનગરનાં કલેક્ટરનો HC એ બરોબરનો ઉધડો લીધો, કહ્યું - જવાબદારોને છોડીશું નહીં..!

ભાવનગરનાં (Bhavnagar) કલેક્ટર સામે ગુજરાત હાઈકોર્ટે લાલ આંખ કરી છે. શાળાની 500 મીટર નજીક વિંડ મીલ માટે જમીન ફાળવવા મામલે હાઈકોર્ટે (High Court) નારાજગી વ્યક્ત કરી હતી અને અધિકારીઓની ઝાટકણી કાઢી કહ્યું કે, તમને ખબર હોવી જોઈએ કે કોર્ટમાં રિપોર્ટ...
high court   ભાવનગરનાં કલેક્ટરનો hc એ બરોબરનો ઉધડો લીધો  કહ્યું   જવાબદારોને છોડીશું નહીં
Advertisement

ભાવનગરનાં (Bhavnagar) કલેક્ટર સામે ગુજરાત હાઈકોર્ટે લાલ આંખ કરી છે. શાળાની 500 મીટર નજીક વિંડ મીલ માટે જમીન ફાળવવા મામલે હાઈકોર્ટે (High Court) નારાજગી વ્યક્ત કરી હતી અને અધિકારીઓની ઝાટકણી કાઢી કહ્યું કે, તમને ખબર હોવી જોઈએ કે કોર્ટમાં રિપોર્ટ કેવી રીતે આપવામાં આવે છે. અમે અહીંયા સંતાકૂકડી રમવા નથી બેઠા. તમે તમારી જવાબદારીઓ બીજા પર ઢોળવા માંગો છો ? જે અધિકારીઓ આના માટે જવાબદાર છે તેને અમે નહીં બક્ષીએ.

આ પણ વાંચો - Paralympics Games 2024 : ગુજરાતનાં આ 5 ખેલાડીઓનો જોમ અને જુસ્સો વધારશે ભારતનું ગૌરવ

Advertisement

શાળાની 500 મીટર નજીક વિંડ મીલ માટે જમીન ફાળવવા મામલે સુનાવણી

ભાવનગરમાં શાળાની 500 મીટર નજીક વિંડ મીલ (Wind Mill) માટે જમીન ફાળવવા મામલે હાઈકોર્ટમાં જાહેરહિતની અરજી કરવામાં આવી હતી. આ અરજી પર આજે સુનાવણી હાથ ધરાઈ હતી. સુનાવણી દરમિયાન હાઈકોર્ટે ભાવનગરનાં (Bhavnagar) કલેક્ટર સામે લાલ આંખ કરી હતી. સાથે જ આ માટે જવાબદાર તમામ અધિકારીઓની ઝાટકણી કાઢી નારાજગી વ્યક્ત કરી હતી. કોર્ટે કહ્યું કે, તમને ખ્યાલ છે કે શાળાનાં 500 મીટર સુધી કંઈ કરી ના શકાય તો શા માટે એ જમીન આપવામાં આવી છે ? કોર્ટે આકરા વલણ સાથે કહ્યું કે, અમે અહીંયા સંતાકૂકડી રમવા નથી બેઠા. તમને ખબર હોવી જોઈએ કે કોર્ટમાં રિપોર્ટ કેવી રીતે આપવામાં આવે છે ?

Advertisement

આ પણ વાંચો - Diamond Burse : 'ગાંધીના ગુજરાત' માં દારૂબંધીનો કાયદો હળવા કરવાનાં મૂડમાં સરકાર!

તમે તમારી જવાબદારીઓ બીજા પર ઢોળવા માંગો છો ? : HC

હાઈકોર્ટે (High Court) વધુમાં કહ્યું કે, જે પણ અધિકારીઓ આના માટે જવાબદાર છે તેમને અમે છોડીશું નહીં. તમે તમારી જવાબદારીઓ બીજા પર ઢોળવા માંગો છો ? આ સાથે ગુજરાત હાઇકોર્ટે ગુજરાત રાજ્ય ડેવલપમેન્ટ એજન્સીનાં ચેરમેન પાસે આ મામલે ખુલાસો માગ્યો છે. કોર્ટે ચેરમેનને કલેકટરનાં તપાસ રિપોર્ટમાં બેદરકારી બદલ જવાબ રજૂ કરવા આદેશ કર્યો છે.

આ પણ વાંચો - Monsoon in Gujarat : આગામી 6 દિવસ વરસાદની આગાહી, આ જિલ્લાઓ માટે એલર્ટ

Tags :
Advertisement

Related News

featured-img
અમદાવાદ

Ahmedabad : લ્યો બોલો... મનપાની ઓફિસ જ જુગારનો અડ્ડો બની! Video વાઇરલ થતા ચકચાર

featured-img
રાષ્ટ્રીય

VIDEO:અમરનાથ જતા BSF જવાનોને 'ગંદકીવાળી' ટ્રેન ફાળવાતા વિવાદ, 4 રેલવે અધિકારી સસ્પેન્ડ

featured-img
રાષ્ટ્રીય

Yashaswi Solanki ADC : રાષ્ટ્રપતિની પ્રથમ મહિલા ADC બની નૌસેનાની યશસ્વી સોલંકી

featured-img
ગુજરાત

Revenue Talati 2025 : હવે 12 જૂન 2025 સુધી મહેસૂલ તલાટી ભરતીના ફોર્મ ભરી શકાશે

featured-img
રાષ્ટ્રીય

Sikkim: પ્રતાપગઢ નિવાસી કપલ 13 દિવસથી ગુમ..25મેએ ગયા હતા હનીમૂન પર

featured-img
રાજકોટ

Rajkot : નવા થોરાળાનાં બે યુવક ઢુંવા ફાટક નજીક રેલવે ટ્રેક પર જઈ સુઈ ગયા, ટ્રેનની અડફેટે મોત!

Trending News

.

×