Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Gujarat T-20: ગુજરાત ઈન્ટર કોર્પોરેશન T-20 Day Night Cricket Tournament નું આયોજન

Gujarat T-20: રાજ્યમાં ફરી એકવાર ઑલ ગુજરાત ઈન્ટર કોર્પોરેશન T-20 Day Night Cricket Tournament નું આયોજન કરવામાં આવ્યું છે. આ આયોજન અમદાવાદ મ્યુનિસિપાલ કોર્પોરેશન (AMC) દ્વારા કરવામાં આવ્યું છે. Gujarat T-20 CM Bhupendra patel એ બેટ પર હાથ અજમાવી પોતાના...
gujarat t 20  ગુજરાત ઈન્ટર કોર્પોરેશન t 20 day night cricket tournament નું આયોજન

Gujarat T-20: રાજ્યમાં ફરી એકવાર ઑલ ગુજરાત ઈન્ટર કોર્પોરેશન T-20 Day Night Cricket Tournament નું આયોજન કરવામાં આવ્યું છે. આ આયોજન અમદાવાદ મ્યુનિસિપાલ કોર્પોરેશન (AMC) દ્વારા કરવામાં આવ્યું છે.

Advertisement

Gujarat T-20

Gujarat T-20

CM Bhupendra patel એ બેટ પર હાથ અજમાવી પોતાના આગવા અંદાજમાં ટુર્નામેન્ટનો શુભારંભ કરાવ્યો હતો

Advertisement


CM Bhupendra patel એ અમદાવાદના નવરંગપુરા સ્થિત સરદાર પટેલ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે ઓલ ગુજરાત ઇન્ટર કોર્પોરેશન T-20 Day Night Cricket Tournament નો શુભારંભ કરાવ્યો


પાંચ દિવસ રમાનારી આ ટુર્નામેન્ટમાં અમદાવાદ, ગાંધીનગર, રાજકોટ, સુરત, વડોદરા અને જૂનાગઢ શહેરની મેયર્સ અને કમિશનર્સની ટિમો વચ્ચે મુકાબલો યોજાશે

Advertisement


આ ટુર્નામેન્ટ ની પ્રથમ મેચ ગાંધીનગર મેયર્સ અને અમદાવાદ મેયર્સ ટીમ વચ્ચે યોજાઈ

Gujarat T-20

CM Bhupendra patel એ સહિતના મહાનુભાવોએ તમામ ટીમના ખેલાડીઓને જીતની શુભકામનાઓ પાઠવી હતી

આ પણ વાંચો: Ahmedabad: લોકસભાની 2 બેઠક માટે કોંગ્રેસે કરી 16 વિધાનસભા બેઠકના પ્રભારીની નિમણૂંક

Tags :
Advertisement

.