Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

FILMFARE 2024 : 12TH FAIL બની બેસ્ટ ફિલ્મ તો રણબીર કપૂર ફરીથી પહોંચ્યો ટોચ ઉપર, વાંચો એવાર્ડ જીતનારનું ફુલ લિસ્ટ

FILMFARE 2024 : 69 મો FILMFARE એવોર્ડ ગુજરાતના ગાંધીનગર ખાતે ગત રોજ ભવ્ય રીતે યોજાયો હતો. પહેલીવાર ગુજરાતમાં આટલા મોટી સંખ્યામાં ભારતના લોકપ્રિય અને જાણીતા કલાકારોનો જમાવડો જોવા મળ્યો હતો. FILMFARE AWARDS માં બોલીવુડ સ્ટાર્સથી માંડીને રાજનીતિના દિગ્ગજો સુધી હાજર...
filmfare 2024   12th fail બની બેસ્ટ ફિલ્મ તો રણબીર કપૂર ફરીથી પહોંચ્યો ટોચ ઉપર  વાંચો એવાર્ડ જીતનારનું ફુલ લિસ્ટ

FILMFARE 2024 : 69 મો FILMFARE એવોર્ડ ગુજરાતના ગાંધીનગર ખાતે ગત રોજ ભવ્ય રીતે યોજાયો હતો. પહેલીવાર ગુજરાતમાં આટલા મોટી સંખ્યામાં ભારતના લોકપ્રિય અને જાણીતા કલાકારોનો જમાવડો જોવા મળ્યો હતો. FILMFARE AWARDS માં બોલીવુડ સ્ટાર્સથી માંડીને રાજનીતિના દિગ્ગજો સુધી હાજર રહ્યા હતા. આ એવાર્ડને નિહાળવા માટે મોટી સંખ્યામાં ગુજરાતીઓ ઉમટ્યા હતા અને આ રાત્રિને યાદગાર બનાવાઇ હતી.

Advertisement

FILMFARE 2024

FILMFARE 2024

FILMFARE માં વર્ષ દરમિયાન હિન્દી સિનેમામાં શ્રેષ્ઠ દેખાવ કરનાર વ્યક્તિઓને એવાર્ડ આપીને સન્માનિત કરવામાં આવે છે. આ વર્ષે પણ અલગ અલગ કેટેગરીમાં ઉત્કૃષ્ટ દેખાવ માટે એવાર્ડ એનાયત કરવામાં આવ્યા હતા. તો ચાલો આપણે જાણીએ કે આ વર્ષે 2024 માં કોને કોને એવાર્ડ જીતીને બાજી મારી છે.

Advertisement

બેસ્ટ ફિલ્મ

12th Fail

Advertisement

બેસ્ટ ડાયરેક્ટર

વિધુ વિનોદ ચોપરા (12th Fail)

લાઈફ ટાઈમ એચીવમેન્ટ એવોર્ડ

ડેવિડ ધવન (ડાયરેક્ટર)

બેસ્ટ ફિલ્મ ક્રિટિક્સ

જોરમ

બેસ્ટ એક્ટર

રણબીર કપૂર (એનિમલ)

બેસ્ટ એક્ટ્રેસ

આલિયા ભટ્ટ (રોકી ઓર રાની કી પ્રેમ કહાની)

બેસ્ટ ડેબ્યુ એક્ટર (મેલ)

આદિત્ય રાવલ (ફરાઝ)

બેસ્ટ ડેબ્યુ એક્ટ્રેસ

અલીજેહ અગ્નિહોત્રી (ફર્રે)

બેસ્ટ ડેબ્યુ ડાયરેક્ટર

તરુણ ડુડેજા (ધક ધક)

બેસ્ટ એક્ટર ઈન સપોર્ટિંગ રોલ

વિકી કૌશલ (ડંકી)

બેસ્ટ એક્ટ્રેસ ઈન સપોર્ટિંગ રોલ

શબાના આઝમી (રોકી ઓર રાની કી પ્રેમ કહાની)

બેસ્ટ એક્ટ્રેસ ક્રિટિક્સ

રાની મુખરજી (મિસિસ વર્સિઝ નોર્વે વર્સિસ) અને શેફાલી શાહ (થ્રી ઓફ અસ)

બેસ્ટ એક્ટર ક્રિટિક્સ

વિક્રાંત મેસી (12th Fail)

બેસ્ટ લિરિક્સ

અમિતાભ ભટ્ટાચાર્ય (તેરે વાસ્તે (ફિલ્મ જરા હટકે જરા બચકે)

બેસ્ટ મ્યૂઝિક આલ્બમ

એનિમલ (પ્રીતમ, વિશાલ મિશ્રા, મનન ભારદ્વાજ, શ્રેયસ પુરાણિક, જાની, ભૂપિન્દર બબ્બલ, આશિમ કેમ્સન, હર્ષવર્ધન રામેશ્વર, ગુરિંદર સીગલ)

બેસ્ટ પ્લેબેક સિંગર (મેલ)

ભૂપિન્દર બબ્બલ (અર્જન વેલી, ફિલ્મ- એનિમલ)

બેસ્ટ પ્લેબેક સિંગર (ફીમેલ)

શિલ્પા રાવ (બેશરમ રંગ (પઠાણ)

બેસ્ટ સ્ટોરી 

અમિત રાય (ઓએમજી 2)

બેસ્ટ સ્ક્રીન પ્લે

વિધુ વિનોદ ચોપરા (12th Fail)

બેસ્ટ ડાયલોગ્સ

ઈશિતા મોઈત્રા (રોકી ઓર રાની કી પ્રેમ કહાની)

આ પણ વાંચો -- ગાંધીનગરમાં આલીશાન રહી FILMFARE NIGHT, ફિલ્મી સ્ટાર્સને જોવા હજારો ફેન્સ ઉમટ્યા

Tags :
Advertisement

.