Shambhu border પર અનેક કિસાનો ઘાયલ હોવાથી થયા પીછેહઠ, પરંતુ....
- Shambhu border પર જૂથને પાછા બોલાવવાની જાહેરાત કરી
- ઘાયલોની સારવાર માટે પદયાત્રા રોકવાનો નિર્ણય લીધો
- અમે ઇચ્છીએ છીએ કે Farmers એ શાંતિ જાળવવી જોઈએ
Farmers Protest Shambhu border : આજરોજ પંજાબ-હરિયાણાની Shambhu border પર તણાવની સ્થિતિ જોવા મળી હતી. કારણ કે... આજરોજ Shambhu border ને પાર કરીને દિલ્હી તરફ કૂચ કરવા માટે તૈયારી કરી હતી. જોકે કિસાનનો તેમના લક્ષ્યને સિદ્ધ કરી શકવામાં નિષ્ફળ રહ્યા છે. પરંતુ તેમણે હિંમત હારી નથી, કારણ કે... પંજાબના Farmer leader Sarwan Singh Pandher એ Farmer leader Sarwan Singh Pandher એ જણાવ્યું છે કે, ફરી એકવાર તેઓ દિલ્હી માટે Shambhu border પર કૂચ કરશે.
Shambhu border પર જૂથને પાછા બોલાવવાની જાહેરાત કરી
આજે વાગ્લ બપોરે 12 કલાકની આસપા Shambhu border પર કિસાનો ભેગા થયા હતા. પરંતુ હરિયાણા પોલીસે તેમને પુલ પર અટકાવ્યા હતા. Farmers અને પોલીસ વચ્ચે ભારે બોલાચાલી થઈ અને પછી ઘર્ષણ શરૂ થયું. ત્યારે Farmers ને રોકવા માટે પોલીસે તેમના પર ટીયર ગેસના શેલ છોડ્યા હતા, જેમાં ઘણા Farmers ઘાયલ થયા હતા. ટીયરગેસના શેલ છોડવાને કારણે Farmers ને થોડાક મીટર સુધી પીછેહઠ કરવી પડી હતી. આ Farmers માંથી કેટલાકે મોઢા ઢાંકેલા હતા અને કેટલાકે ચશ્મા પહેર્યા હતા.
આ પણ વાંચો: Samajwadi party એ ભાજપની બી ટીમ તરીકે કામ કરે છે : Aditya Thackeray
ઘાયલોની સારવાર માટે પદયાત્રા રોકવાનો નિર્ણય લીધો
Shambhu border ના બેરિકેડ સુધી પહોંચ્યા બાદ તેમની ઉપર વોટર જેટનો પણ ઉપયોગ કરવામાં આવ્યો હતો. ત્યારે એક દિવસ પછી ફરી એકવાર દિલ્હી કૂચ માટે Farmers એ નિર્ણય કર્યો છે. ખેડૂત આગેવાનોએ જણાવ્યું કે ઘાયલોની સારવાર માટે પદયાત્રા રોકવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. Farmer leader Sarwan Singh Pandher એ આક્ષેપ કર્યો હતો કે પોલીસે ફૂલોની પાંખડીઓ ફેંક્યા બાદ તુરંત ટિયરગેસના સેલ છોડવામાં આવ્યા હતા. દિલ્હી ચલો માર્ચ દરમિયાન Farmer leader Sarwan Singh Pandher એ Shambhu border પર જૂથને પાછા બોલાવવાની જાહેરાત કરી.
અમે ઇચ્છીએ છીએ કે Farmers એ શાંતિ જાળવવી જોઈએ
ડીએસપી શાહાબાદ રામકુમારે જણાવ્યું હતું કે, પોલીસ ટીમ સવારથી તૈનાત છે. અમે સ્પષ્ટ સૂચના આપી હતી કે અમે Farmers ની ઓળખ અને પરવાનગી તપાસીશું અને તે પછી જ અમે તેમને આગળ વધવાની મંજૂરી આપીશું. Farmers આના પર અસહમત હતા. અમે ઇચ્છીએ છીએ કે Farmers એ શાંતિ જાળવવી જોઈએ અને પરવાનગી લીધા પછી જ પ્રવેશ કરવો જોઈએ.
આ પણ વાંચો: Haryana માં પરિવારના 5 સભ્યોનું ગળું કાપ્યું, 4 ના મોત, 13 વર્ષનો પૌત્ર જીવન મરણ વચ્ચે...