Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Divya Prabha નો MMS લીક થતા અભનિત્રીએ મૌન તોડીને કહ્યું....

Divya Prabha Leaked Video : આ પ્રકારની માનસિકતા ધરાવતા લોકો પણ ખુબ જ ઓછા
divya prabha નો mms લીક થતા અભનિત્રીએ મૌન તોડીને કહ્યું
Advertisement
  • હું વિવેચકો દ્વારા વખાણાયેલી ફિલ્મોનો પણ ભાગ રહ્યો છું
  • આ પ્રકારની માનસિકતા ધરાવતા લોકો પણ ખુબ જ ઓછા
  • એવી સ્ક્રિપ્ટ્સ કરું છું જેમાં હું કમ્ફર્ટેબલ અનુભવી શકું

Divya Prabha Leaked Video : તાજેતરમાં Actress Divya Prabha એ પાયલ કાપડિયાના નિર્દેશનમાં બનેલી All We Imagine As Light માં જોવા મળી હતી. ત્યારે આ ફિલ્મમાંથી Divya Prabha નો એક Video Viral થયો છે. ફિલ્મમાંથી આ લીક થયેલા વીડિયોને કારણે Actress Divya Prabha તમામ મીડિયા ચેનલ અથવા સોશિયલ મીડિયા ઉપર ચર્ચાનો વિષય બની છે. ત્યારે તાજેતરમાં Actress Divya Prabha એ આ Viral Video ઉપર પોતાની પ્રતિક્રિયા આપી છે.

હું વિવેચકો દ્વારા વખાણાયેલી ફિલ્મોનો પણ ભાગ રહ્યો છું

Actress Divya Prabha એ જે વ્યક્તિઓએ તેમનો આ Video Viral કર્યો છે, તેમને ઠપકો આપી રહી છે. ત્યારે Actress Divya Prabha એ જણાવ્યું છે કે, આ ખુબ જ પથેટિક છે. જ્યારે મેં કિરદાર માટે હામી ભરી હતી. ત્યારથી જ મને કેરલાના લોકોની પ્રતિક્રિયા કયા પ્રકારની હશે, તેનો અંદાજ આવી ગયો હતો. આપણે એક એવી કમ્યુનિટીમાં રહીએ છીએ, જ્યારે કોઈ પુરુષ વ્યક્તિ બોલ્ડ સિન કરે છે, ત્યારે તેની ઓસ્કર સુધી પ્રશંસા કરવામાં આવે છે. પરંતુ જ્યારે મહિલાઓ આવા કિરદારને અપનાવે છે, તો તેમને ટિકાનો સામનો કરવો પડે છે.

Advertisement

આ પણ વાંચો: Keerthy Suresh એ પ્રેમ સંબંધની અફવાઓ પર તસવીર શેર કરી લગાવી મહોર

Advertisement

આ પ્રકારની માનસિકતા ધરાવતા લોકો પણ ખુબ જ ઓછા

Actress Divya Prabha એ વધુમાં જણાવ્યું કે, મને એ વાતનો આનંદ છે, આ ઘટનામાં એવા પણ લોકો હતાં. જેમણે મારો પક્ષ લીધો અને આવુ વર્તન કરનારા વ્યક્તિઓને ઠપકો આપ્યો હતો. ત્યારે માલૂમ પડે છે કે, આગામી પેઢી ખુબ જ બુદ્ધિમાન છે. જોકે લીક થયેલા વીડિયોને જોનારા વ્યક્તિઓની સંખ્યા 10 ટકા જ છે. અને આ પ્રકારની માનસિકતા ધરાવતા લોકો પણ ખુબ જ ઓછા છે.

એવી સ્ક્રિપ્ટ્સ કરું છું જેમાં હું કમ્ફર્ટેબલ અનુભવી શકું

Actress Divya Prabha એ આગળ કહ્યું, અભિનેત્રી હોવાથી હું એવી સ્ક્રિપ્ટ્સ કરું છું જેમાં હું કમ્ફર્ટેબલ અનુભવી શકું અને All We Imagine As Light માં મારા પાત્ર સાથે હું સંપૂર્ણપણે કમ્ફર્ટેબલ હતી. કેટલાક લોકોએ મારી ટીકા કરી અને કહ્યું કે મેં પ્રસિદ્ધિ માટે આવા દ્રશ્યો કર્યા છે અને હું વિવેચકો દ્વારા વખાણાયેલી ફિલ્મોનો પણ ભાગ રહ્યો છું. મને નથી લાગતું કે પ્રસિદ્ધિ માટે મારે કપડાં ઉતારવાની જરૂર છે.

આ પણ વાંચો: Bollywood Actress એ દુબઈની જેલમાં 27 દિવસ વિતાવ્યા, સેનેટરી પેટ્સ પણ નહોતા આપ્યા

Tags :
Advertisement

.

×