Rashi Bhavishya: આ રાશિના જાતકોને આજે જમીન, મકાન, વાહનની લે-વેચમાં સાવચેત રહેવું
Rashi Bhavishya
પંચાંગ:
તારીખ: 30 જૂન 2024, રવિવાર
તિથિ: જેઠ વદ નવમી
નક્ષત્ર: રેવતી
યોગ: અતિગંડ
કરણ: વણિજ
રાશિ: મીન (દ, ચ, ઝ, થ), 07:33 બાદ મેષ રાશિ
દિન વિશેષ: Rashi Bhavishya
અભિજીત મુહૂર્તઃ 12:16 થી 13:10 સુધી
વિજય મુહૂર્તઃ 14:58 થી 15:53 સુધી
રાહુકાળઃ 17:48 થી 19:33 સુધી
07:33 કલાકે પંચકની સમાપ્તિ
****************
મેષ (અ,લ,ઈ)
વ્યવસાયમાં પ્રગતિની સાથે ધનલાભના યોગ
સ્પર્ધાત્મક પરીક્ષામાં સફળતા મળી શકે
આર્થિક સ્થિતિમાં સુધારો થવાની સંભાવના
રમત-ગમત ક્ષેત્રે ખ્યાતિ વધે
ઉપાય: ભગવાન વિષ્ણુની પૂજા કરવી
શુભરંગ: મરુન
શુભમંત્ર: ૐ શ્રીધરાય નમઃ||
વૃષભ (બ,વ,ઉ)
આર્થિક સ્થિતિમાં સુધારાની શક્યતા
જમીન, મકાન, વાહનની લે-વેચમાં સાવચેત રહેવું
ઉતાવળે કોઈ નિર્ણય નહીં લેવા
પરિવારમાં શુભ કાર્યો પૂર્ણ થઇ શકે
ઉપાય: વિષ્ણુ ભગવાનને મખાનાની ખીર અર્પણ કરવી
શુભરંગ: ગુલાબી
શુભમંત્ર: ૐ રઘુનાથાય નમઃ||
મિથુન (ક,છ,ઘ)
પ્રિય વ્યક્તિ તરફથી સારા સમાચાર મળે
ગંભીર રોગની પકડમાં આવી શકો
ઘનિષ્ઠ સંબંધોમાં પરસ્પર સાવચેત રહેવું
માનસિક શાંતિ મળે
ઉપાય: સફેદ વસ્તુનું દાન કરવું
શુભરંગ: પોપટી
શુભમંત્ર: ૐ દામોદરાય નમઃ||
કર્ક (ડ,હ)
કાર્યક્ષેત્રે અવરોધ દૂર થાય
મહત્વપૂર્ણ કાર્યમાં વિલંબ થઈ શકે
વિદ્યાભ્યાસમાં સફળતા મળે
પરિવારમાં વિવાદ ટાળવો
ઉપાય: સફેદ મીઠાઈનું દાન કરવું
શુભરંગ: ક્રીમ
શુભમંત્ર: ૐ વૈકુંઠાય નમઃ||
સિંહ (મ,ટ)
વ્યવસાયમાં પ્રગતિ, ધનલાભના યોગ
નોકરી કરનારને કામથી ફાયદો થઈ શકે
ઈચ્છા શક્તિને વેગ મળે
મુશ્કેલ પરિસ્થિતિમાંથી બહાર નીકળશો
ઉપાય: ઘીનો દીવો મંદિરમાં અર્પણ કરવો
શુભરંગ: કેસરી
શુભમંત્ર: ૐ જનાર્દનાય નમઃ||
કન્યા (પ,ઠ,ણ)
નોકરીમાં પ્રગતિના સંકેત
આવકમાં વધારો થવાની સંભાવના
સંતાન સંબંધી મોટું કાર્ય પૂર્ણ થાય
પ્રવાસ કે દેશ-વિદેશના કાર્યક્રમો થઈ શકે
ઉપાય: લીલા નારિયેલનું દાન કરવું
શુભરંગ: લીલો
શુભમંત્ર: ૐ ત્રિવિક્રમાય નમઃ||
તુલા (ર,ત)
નાણાકીય સ્થિતિ ઊંચી રહે
શિક્ષણ સ્પર્ધા માટે સારો સમય
પ્રિયજનોનો મૂડ સારો રહે
તમારી વિરુદ્ધ અભિપ્રાય માટે તક નહીં આપવી
ઉપાય: તુલસી માતાને લાલ ચુંદડી અર્પણ કરવી
શુભરંગ: સફેદ
શુભમંત્ર: ૐ અચ્યુતાય નમઃ||
વૃશ્ચિક (ન,ય)
કામ અને વેપારમાં સ્પર્ધાનો અભાવ રહેશે
જુના વિવાદોનો અંત આવી શકે
વેપારમાં સુસંગતતા રહે
માઈગ્રેનની તકલીફ રહ્યાં કરે
ઉપાય: પીળા વસ્ત્રનું દાન કરવું
શુભરંગ: લાલ
શુભમંત્ર: ૐ હરયે નમઃ||
ધન (ભ,ધ,ફ,ઢ)
સમયનો સદ્ઉપયોગ કરવાથી ફાયદો થાય
મનની શક્તિ મજબૂત બનાવવી
ઘરનું વાતાવરણ ખુશનુમા રાખો
ખાવા-પીવામાં ધ્યાન રાખવાની જરૂર
ઉપાય: ગરીબોને જરૂરી વસ્તુનું દાન કરવું
શુભરંગ: બદામી
શુભમંત્ર: ૐ પ્રદ્યુમનાય નમઃ||
મકર (ખ,જ)
અટકેલા કાર્યો પૂરા થઈ શકે
જીવનસાથીને મોટી સફળતા મળી શકે
મહિલાઓ માટે સમય ખૂબ જ આરામદાયક
વૃદ્ધોને શ્વાસની તકલીફ થઈ શકે
ઉપાય: લક્ષ્મી માતાજીને સિંદૂર અર્પણ કરવું
શુભરંગ: કાળો
શુભમંત્ર: ૐ અનિરુદ્ધાય નમઃ||
કુંભ (ગ,શ,સ,ષ)
ધન ખર્ચ થવાની સંભાવના રહેશે
રાજનેતાઓ માટે સમય સારો
પરિવાર સાથે પિકનિક પર જવાની તક મળે
કોઈ કામનો બોજ વધી શકે
ઉપાય: એકાદશી કથા સાંભળવી
શુભરંગ: ભૂરો
શુભમંત્ર: ૐ નરનારાયણાય નમઃ||
મીન (દ,ચ,ઝ,થ)
વિવાહિત જીવન સામાન્ય રહે
ભાગીદારીના કામમાં ફાયદો થઈ શકે
દરેક કામ સમજદારીથી કરવું
વિદેશ પ્રવાસ પર જવાના યોગ
ઉપાય: વિષ્ણુ ભગવાનને હળદર અર્પણ કરવી
શુભરંગ: પીળો
શુભમંત્ર: ૐ શ્રી: પતયે નમઃ||