Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

15 December એ આકાશમાં દેખાશે ચંદ્રનું દુર્લભ સ્વરૂપ, જાણો મહત્વ

Cold Moon 15 December : મોટાભાગે રાત્રે લગભગ 15 કલાક અંધારું હોય છે
15 december એ આકાશમાં દેખાશે ચંદ્રનું દુર્લભ સ્વરૂપ  જાણો મહત્વ
Advertisement
  • full moon એ Cold Moon તરીકે ઓળખાય છે
  • મોટાભાગે રાત્રે લગભગ 15 કલાક અંધારું હોય છે
  • દૂરબીન અથવા નાના ટેલિસ્કોપનો ઉપયોગ કરી શકાય

Cold Moon 15 December : ટૂંક સમયમાં નવું વર્ષ શરૂ થવાનું છે. આવી સ્થિતિમાં વર્ષ 2024 ના છેલ્લા મહિનામાં વિશ્વમાં એક દુર્લભ ખગોળીય ઘટના જોવા મળશે. 15 December એ વિશ્વ જે ચંદ્રનું સ્વરૂપ જોશે તેને Cold Moon તરીકે ઓળખવામાં આવે છે. Cold Moon એ વર્ષના the last full moon ને છે અને શિયાળાની શરૂઆત પણ દર્શાવે છે.

Advertisement

full moon એ Cold Moon તરીકે ઓળખાય છે

Cold Moon એ વર્ષની સૌથી લાંબી રાત એટલે કે 21 મી December ની આસપાસ જોવા મળે છે. આ વખતે રવિવાર 15 December એ EST ભારતીય સમય મુજબ બપોરે 2:32 વાગ્યે ચંદ્ર તેના પૂર્ણ હશે. આ ખગોળીય ઘટના પૂર્વીય આકાશમાં હોવાથી તેને સ્પષ્ટ રીતે જોઈ શકાય છે. December મહિનામાં દેખાતો full moon એ Cold Moon તરીકે ઓળખાય છે.

Advertisement

આ પણ વાંચો: આ આકાશગંગામાંથી એક નહીં, બે Black hole મળી આવ્યા! જુઓ તસ્વીરો

Advertisement

મોટાભાગે રાત્રે લગભગ 15 કલાક અંધારું હોય છે

Cold Moon એક એવી ખગોળીય ઘટના છે જેમાં ચંદ્ર લગભગ 99.5 ટકા સ્પષ્ટ રીતે જોવા મળે છે. Cold Moon શબ્દ એ અમેરિકન અને યુરોપીયન ઘટના પરથી આવ્યો છે. Cold Moon જેને Long Night Moon તરીકે પણ ઓળખવામાં આવે છે. તે December મહિનામાં સૌથી લાંબી રાતનું પ્રતિક છે. હકીકતમાં December મહિનામાં મોટાભાગે રાત્રે લગભગ 15 કલાક અંધારું હોય છે.

દૂરબીન અથવા નાના ટેલિસ્કોપનો ઉપયોગ કરી શકાય

Cold Moon રાત્રિના આકાશના કેટલાક તેજસ્વી તારાઓ અને ગુરુ ગ્રહથી ઘેરાયેલો હશે. જે સ્ટાર ગેઝર્સ માટે એક મંત્રમુગ્ધ દૃશ્ય બનાવે છે. અહેવાલો અનુસાર મેસેચ્યુસેટ્સ, ઉત્તરી કેનેડા, ઉત્તર-પશ્ચિમ યુરોપ, ગ્રીનલેન્ડ અને આઇસલેન્ડમાં રહેતા લોકો Cold Moon ને સરળતાથી જોઈ શકશે. તેને જોવા માટે કોઈ સાધનની જરૂર નથી, પરંતુ જો તમે તેની ચમક અને સપાટીને વધુ સારી રીતે જોવા માંગતા હો, તો દૂરબીન અથવા નાના ટેલિસ્કોપનો ઉપયોગ કરી શકાય છે.

આ પણ વાંચો: Nasa ની અવિશ્વનીય ખોજ! અંતરિક્ષ અકસ્માતનો કોયડો ઉકેલ્યો

Tags :
Advertisement

Trending News

.

×