Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Video : ઈતિહાસ રચવા જઈ રહ્યું છે India, આખી દુનિયાની નજર છે ભારત પર...

ભારતના મહત્વકાંક્ષી મિશન ચંદ્રયાન-3 આજે ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર લેન્ડ કરવાનું છે ત્યારે આખી દુનિયાની નજર ભારત પર છે. આજે સાંજે 6.04 કલાકે જ્યારે આ મિશન સફળ થશે ત્યારની ક્ષણ દરેક ભારતીયો માટે ગૌરવની ક્ષણ હશે. ચંદ્રયાન-3 લેન્ડિંગ કાર્યક્રમમાં વડાપ્રધાન...
09:37 AM Aug 23, 2023 IST | Viral Joshi

ભારતના મહત્વકાંક્ષી મિશન ચંદ્રયાન-3 આજે ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર લેન્ડ કરવાનું છે ત્યારે આખી દુનિયાની નજર ભારત પર છે. આજે સાંજે 6.04 કલાકે જ્યારે આ મિશન સફળ થશે ત્યારની ક્ષણ દરેક ભારતીયો માટે ગૌરવની ક્ષણ હશે. ચંદ્રયાન-3 લેન્ડિંગ કાર્યક્રમમાં વડાપ્રધાન મોદી દક્ષિણ આફ્રિકાથી વર્ચ્યૂઅલી જોડાવાના છે.

આ પણ વાંચો : ચંદ્રની સપાટીની 10 મીટર નજીક પહોંચતાજ કાચબાની ચાલ ચાલશે ચંદ્રયાન-3, રશિયાના અનુભવ પરથી લીધો બોધપાઠ

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

Tags :
Chandrayaan-3India's Moon missionISRONarendra Modi
Next Article