Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Diwali માં ઉત્સવમાં અહીંયા ઉજવાય છે Budhi Diwali, જાણો ઈતિહાસ

Himachal Pradesh ની દિવાળી એ એક ખાસ ઉત્સવ Diwali ની મુલાકાત કરવી એ એક યાદગાર ક્ષણ Budhi Diwali માં લોકો મસાલ લઈને નીકળે છે Budhi Diwali Celebration : Diwali ના ત્યોહારને દરેક ભારતીય વિશ્વભરમાં ધૂમધામથી મનાવે છે. તે ઉપરાંત...
diwali માં ઉત્સવમાં અહીંયા ઉજવાય છે budhi diwali  જાણો ઈતિહાસ
Advertisement
  • Himachal Pradesh ની દિવાળી એ એક ખાસ ઉત્સવ
  • Diwali ની મુલાકાત કરવી એ એક યાદગાર ક્ષણ
  • Budhi Diwali માં લોકો મસાલ લઈને નીકળે છે

Budhi Diwali Celebration : Diwali ના ત્યોહારને દરેક ભારતીય વિશ્વભરમાં ધૂમધામથી મનાવે છે. તે ઉપરાંત Diwali ની રાત દેશની સૌથી રોશન અને ઝગમગ રાત માનવામાં આવે છે. ત્યારે Diwali પણ બે પ્રકાની જોવા મળે છે, એક મુખ્ય Diwali અને બીજી નાની Diwali હોય છે. પરંતુ ભારતમાં એક એવું સ્થળ આવેલું છે. જ્યાં વસેલા લોકો વૃદ્ધ દિવાળીને મનાવતા હોય છે. જોકે આ વૃદ્ધ દિવાળીને ત્યાંના લોકો ઈગાસથી પણ સંબોધિત કરે છે.

Advertisement

Himachal Pradesh ની દિવાળી એ એક ખાસ ઉત્સવ

Budhi Diwali ને જે સ્થળ ઉપર ઉજવવામાં આવે છે, તે સ્થળ Himachal Pradesh ના પ્રદેશોમાં આવેલું છે. તે ઉપરાંત Budhi Diwali ની જે રીતે ઉજવણી કરવામાં આવે છે, તે પણ સામાન્ય લોકોને મનમોહિત કરી મૂકે છે. જો તમારી પાસે દિવાળીમાં સમય હોય, તો એકવાર આ સ્થળ ઉપર જઈને Budhi Diwali ની મુલાકાત જરૂર લેવી જોઈએ. જોકે દિવાળીના દિવસને દરેક લોકો પોતાના નિવાસસ્થાને અને પરિવાર સાથે ઉજવણી કરવા માટે આતુર હોય છે. કારણ કે... તે એક યાદગાર ક્ષણ હોય છે.

Advertisement

Advertisement

Diwali ની મુલાકાત કરવી એ એક યાદગાર ક્ષણ

Budhi Diwali ને Himachal Pradesh માં મુખ્ય દિવાળીના એક મહિના પછી ઉજવવામાં આવે છે. Himachal Pradeshએ પહાડી પ્રદેશ છે. Himachal Pradesh ની સંસ્કૃતિ અને ખુબશુરતી સામાન્ય લોકોને આશ્ચર્યચક્તિ કરી મૂકે છે. તે ઉપરાંત પહાડોથીની વચ્ચે આવેલા Himachal Pradesh માં એક ખાસ પ્રકારની શાંતિ અને સુકુનનો અનુભવ થયા છે. Budhi Diwali ના સમયગાળામાં Himachal Pradesh માં વિવિધ નાના-મોટા પ્રસંગોનો લાભ લઈ શકાય છે. આ પ્રસંગો સામાન્ય રીતે જોવા મળતા નથી. તેથી Budhi Diwali ની મુલાકાત કરવી એ એક યાદગાર ક્ષણ છે.

Budhi Diwali માં લોકો મસાલ લઈને નીકળે છે

જોકે દિવાળીના પર્વમાં સામાન્ય રીતે પોતાના નિવાસસ્થાનની આગળ અથવા મંદિરમાં દિપક પ્રગટાવે છે. તે ઉપરાંત વિવિધ માધ્યમથી નિવાસસ્થાનને રોશન કરે છે. તો Budhi Diwali ના પ્રસંગ અંતર્ગત Himachal Pradesh ના લોકો હાથમાં મસાલ લઈને ઉત્સવની ઉજવણી કરે છે. તે ઉપરાંત Budhi Diwali ના સમયે સ્થાનિક લોક ગીતનું ગાયન કરવામાં આવે છે. જેને જોવું એક યાદગાર સાબિત થશે.

આ પણ વાંચો: Diwali માં આ મિઠાઈઓ તમારા સ્વાસ્થ્ય સાથે ફિટનેસને જાળવી રાખશે

Tags :
Advertisement

Trending News

.

×