ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમ
Advertisement

Surat Police માં મોટા ફેરફાર! એક સાથે 12 PI ની બદલી કરાઈ, વાંચો સંપૂર્ણ લિસ્ટ

સુરતમાં વહીવટી કારણોસર 12 PI ની તાત્કાલિક અસરથી જાહેરહિતમાં આંતરિક બદલી કરાઇ છે.
03:39 PM Dec 04, 2024 IST | Vipul Sen
સૌજન્ય : Google
  1. સુરતમાં એક સાથે 12 પોલીસ ઇન્સ્પેક્ટરની બદલી કરાઇ (Surat Police)
  2. વહીવટી કારણોસર 12 PI ની એક સાથે બદલી કરાઈ
  3. 12 બિનહથિયારી PI ની આંતરિક બદલીનાં ઓર્ડર કરાયાં

સુરતમાં પોલીસ (Surat Police) બેડામાં મોટા ફેરફાર કરવામાં આવ્યા છે. એકસાથે 12 પોલીસ ઇન્સ્પેક્ટરની બદલી કરવામાં આવી છે. વહીવટી કારણોસર આ 12 બિનહથિયારી પોલીસ ઇન્સ્પેક્ટરની તાત્કાલિક અસરથી જાહેરહિતમાં આંતરિક બદલી કરાઇ હોવાની માહિતી મળી છે. આ આદેશ હેઠળ અઠવા પોલીસ સ્ટેશનનાં PI જી.એમ. હડિયાની ઇકો સેલમાં (Eco Cell) બદલી કરાઈ છે.

આ પણ વાંચો - Ahmedabad : ટ્રાફિક નિયમો ભંગ કર્યાં તો સમજો ગયા! રિક્ષાચાલકો માટે પણ મહત્ત્વની સૂચના

જાણો ક્યાં કોની બદલી કરાઈ ?

પ્રાપ્ત માહિતી અનુસાર, સુરતમાં વહીવટી કારણોસર 12 PI ની તાત્કાલિક અસરથી જાહેરહિતમાં આંતરિક બદલી (Surat Police) કરાઇ છે, જે હેઠળ ઇકો સેલ PI એચ. કે. સોલંકીની અઠવા પોલીસ સ્ટેશનમાંબદલી કરાઈ છે. જ્યારે ટ્રાફિક શાખામાં ફરજ બજાવતા PI ડી.ડી. ચૌહાણની અલથાણ પોલીસ સ્ટેશનમાં, વરાછા પોલીસ ઇન્સ્પેક્ટર એ.એન. ગાબાણીની AHTU માં અને અડાજણ પોલીસ સ્ટેશનનાં (Adajan Police Station) ઇન્સ્પેક્ટર આર.બી. ગોજિયાની વરાછા પોલીસ સ્ટેશનમાં બદલી કરાઈ છે. ઉપરાંત, ઉમરા પોલીસ સ્ટેશનનાં (Umra Police Station) પીઆઇ જે.જી. પટેલને વિશેષ શાખામાં બદલી કરાઈ છે.

આ પણ વાંચો - BZ Group Scam : શિક્ષક એજન્ટની દાદાગીરી! કહ્યું- પોલીસ-CID ખિસ્સામાં લઈને..!

સાયબર ક્રાઇમ PI ની ટ્રાફિક શાખામાં બદલી

માહિતી અનુસાર, લાલગેટ પોલીસ સ્ટેશનનાં (Lalgate Police Station) સેકન્ડ પીઆઇ કે.વી. પટેલને ઉમરા પોલીસ સ્ટેશન, સચિન GIDC પોલીસ સ્ટેશનનાં PI જે.આર. ચૌધરીની વિશેષ શાખામાં, વિશેષ શાખા ઇકોસેલનાં પીઆઇ કુલદીપસિંહ ગોહિલની સચિન GIDC પોલીસ સ્ટેશનમાં, સાયબર ક્રાઇમ PI બંસરી પંચાલની ટ્રાફિક શાખામાં અને ટ્રાફિક શાખાનાં પોલીસ ઇન્સ્પેક્ટર કુલદીપસિંહ ચાવડાની લસકાણા પોલીસ સ્ટેશનમાં બદલી કરાઈ છે.

આ પણ વાંચો - Jamnagar : ગૌચર જમીન પર ગેરકાયદેસર ફાર્મ હાઉસ ઊભું કરી તાર ફેન્સિંગ કર્યું, તંત્રે કરી આકરી કાર્યવાહી

Tags :
12 Police Inspectors TransferAHTU and Inspector of Adajan Police Station R.B. GojianiBreaking News In GujaratiEco Cell PI H. K. SolankiGujarat FirstGUJARAT FIRST NEWSGujarati breaking newsGujarati NewsLatest News In GujaratiNews In GujaratiPolice Station G.M. HadiyaniSuratSurat PoliceTraffic BranchUmra Police StationUnarmed Police Inspector
Next Article