Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ધોરાજીમાં આભ ફાટ્યું...! 2 કલાકમાં નોંધાયો 6 ઈંચ વરસાદ

રાજકોટના ધોરાજીમાં આભ ફાટ્યું સમગ્ર શહેરમાં જળબંબાકાર જેવી સ્થિતિ વીજળીના કડાકા સાથે અનેક જગ્યાએ ધોધમાર વરસાદ ધોધમાર વરસાદથી ધોરાજી શહેર થયું પાણી પાણી બહાર પૂરા નદી બજાર વિસ્તારમાં ભરાયાં પાણી બજારમાં પાર્ક કરેલી ગાડી ડૂબતી હોય તેવા દ્રશ્યો બે કલાકમાં...

રાજકોટના ધોરાજીમાં આભ ફાટ્યું
સમગ્ર શહેરમાં જળબંબાકાર જેવી સ્થિતિ
વીજળીના કડાકા સાથે અનેક જગ્યાએ ધોધમાર વરસાદ
ધોધમાર વરસાદથી ધોરાજી શહેર થયું પાણી પાણી
બહાર પૂરા નદી બજાર વિસ્તારમાં ભરાયાં પાણી
બજારમાં પાર્ક કરેલી ગાડી ડૂબતી હોય તેવા દ્રશ્યો
બે કલાકમાં 6 ઇંચ વરસાદ વરસ્યો

Advertisement

આ પણ વાંચો - Gujarat Rainforecast : દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી

આ પણ વાંચો - ઉત્તરાખંડમાં ભારે વરસાદથી નદીઓમાં પૂરની સ્થિતિ, હરિદ્વારમાં એલર્ટ

Advertisement

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Advertisement

Tags :
Advertisement

.