Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Ahmedabad Police ની વધુ એક કાબિલેદાદ કામગીરી, આતંક મચાવનાર કુખ્યાત ધમા બારડને જાહેરમાં..!

અમદાવાદ પોલીસની વધુ એક કાબિલેદાદ કામગીરી કૃષ્ણનગરમાં આતંક ફેલાવનારાને ભણાવ્યો પાઠ કુખ્યાત ધમા બારડને જાહેરમાં મંગાવી માફી અમદાવાદ પોલીસે (Ahmedabad Police) ફરી એકવાર સાબિત કરી બતાવ્યું છે કે કાયદો હાથમાં લેનારાને ક્યારેય પોલીસ છોડતી નથી. કૃષ્ણનગરમાં (Krishnanagar) વહેલી સવારે...
ahmedabad police ની વધુ એક કાબિલેદાદ કામગીરી  આતંક મચાવનાર કુખ્યાત ધમા બારડને જાહેરમાં
Advertisement
  1. અમદાવાદ પોલીસની વધુ એક કાબિલેદાદ કામગીરી
  2. કૃષ્ણનગરમાં આતંક ફેલાવનારાને ભણાવ્યો પાઠ
  3. કુખ્યાત ધમા બારડને જાહેરમાં મંગાવી માફી

અમદાવાદ પોલીસે (Ahmedabad Police) ફરી એકવાર સાબિત કરી બતાવ્યું છે કે કાયદો હાથમાં લેનારાને ક્યારેય પોલીસ છોડતી નથી. કૃષ્ણનગરમાં (Krishnanagar) વહેલી સવારે આતંક મચાવનારા કુખ્યાત ધમા બારડને પોલીસે કાયદાનું ભાન કરાવ્યું અને સરાજાહેર માફી મંગાવી હતી. પોલીસે ઘટના સ્થળ પર જઈને માફી મગાવી હતી. આમ, અમદાવાદ પોલીસે શહેરમાં શાંતિ ડહોળવાનો પ્રયાસ અને ગુનાહિત પ્રવૃત્તિઓ કરનારા ઇસમોને ચેતવણી આપી છે.

Advertisement

આ પણ વાંચો- Vadodara : સોખડા સ્વામીના આપઘાત કેસમાં બે વર્ષ બાદ ફરિયાદ, કોર્ટે આપી આ મંજૂરી

Advertisement

અમદાવાદ પોલીસની કાબિલેદાદ કામગીરી

ઘટનાની વાત કરીએ તો, 6 સપ્ટેમ્બરે વહેલી સવારે ધમા બારડ (Dhama Barad) અને તેના સાગરિતોએ કૃષ્ણનગરમાં (Krishnanagar) આતંક મચાવી દીધો હતો. વાહનોમાં તોડફોડ કરી અને કાયદો હાથમાં લીધો હતો. દરેક ગુનામાં હંમેશા એક્શન લેતી અમદાવાદ પોલીસે (Ahmedabad Police) ધમા બારડને પણ બરાબરનો પાઠ ભણાવ્યો છે. કૃષ્ણનગરમાં ભય ફેલાવનારા ધમા બારડને પકડીને પોલીસ ઘટનાસ્થળે લઈ ગઈ અને જાહેરમાં માફી મંગાવી હતી.

આ પણ વાંચો- Gondal : માર્કેટિંગ ચાર્ડમાં પ્રતિબંધિત ચાઇનીઝ લસણ મળી આવતા આજે દેશભરમાં વિરોધના પડઘા

લુખ્ખા તત્વોને અમદાવાદ પોલીસનો સીધો સંદેશ

આ સાથે અમદાવાદ પોલીસે લુખ્ખા તત્વોને એક સંદેશો પણ આપ્યો હતો કે જો કોઈ કાયદો હાથમાં લેશો તો પોલીસ પણ ચૂપ નહીં બેસે અને તેમને પણ કાયદાનાં બરાબરનાં પાઠ ભણાવશે. આમ, અમદાવાદ પોલીસે (Ahmedabad Police) ફરી એકવાર સાબિત કરી બતાવ્યું છે કે કાયદો હાથમાં લેનારાને ક્યારેય છોડતી નથી. આરોપી ધમા બારડ વિરુદ્ધ પોલીસે આગળની કાયદાકીય કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચો-  Surendranagar: શું શિક્ષકો શાળાના બાળકોને રાજકીય પક્ષમાં જોડી રહ્યા છે? Viral થઈ Audio Clip

Tags :
Advertisement

Related News

featured-img
રાષ્ટ્રીય

રાહુલ ગાંધીને મોટી રાહત, માનહાનિના કેસમાં મળ્યા જામીન, સાવરકર સાથે સંબંધિત છે મામલો

featured-img
આંતરરાષ્ટ્રીય

સીરિયામાં ભોજન માટે મચી ભાગદોડ, અનેક લોકોનાં મોત અનેક ઘાયલ

featured-img
અમદાવાદ

Ahmedabad: શહેરમાં HMPV વાયરસનો વધુ એક કેસ નોંધાયો, તંત્ર એલર્ટ થયુ

featured-img
ગાંધીનગર

Gandhinagar: મકાનની દીવાલ ધરાશાયી થતા 2 ના મોત, એકની હાલત ગંભીર; 7 લોકો કરી રહ્યાં હતા કામ

featured-img
રાષ્ટ્રીય

90 Hour Work ના વિવાદ વચ્ચે જાણો વિશ્વના કયા દેશોમાં સૌથી વધારે થાય છે કામ?

featured-img
Top News

Amreli: નારી સ્વાભિમાન ન્યાય આંદોલનને લઈ પરેશ ધાનાણીની તબિયત લથડી

×

Live Tv

Trending News

.

×