Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Anand : રવિવારે મોડી રાતે ગમખ્વાર ટ્રીપલ અકસ્માત, એકનું ઘટના સ્થળ પર જ મોત

સોજીત્રા GIDC નજીક ટ્રિપલ અકસ્માતની ઘટના બેફામ જતી એક કારે અન્ય બે કારને મારી જોરદાર ટક્કર બે કાર સામસામે ભટકાઈ, એક નું ઘટના સ્થળે જ મોત ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા આણંદ (Anand) જિલ્લાનાં સોજીત્રા GIDC નજીક ટ્રીપલ...
anand   રવિવારે મોડી રાતે ગમખ્વાર ટ્રીપલ અકસ્માત  એકનું ઘટના સ્થળ પર જ મોત
Advertisement
  1. સોજીત્રા GIDC નજીક ટ્રિપલ અકસ્માતની ઘટના
  2. બેફામ જતી એક કારે અન્ય બે કારને મારી જોરદાર ટક્કર
  3. બે કાર સામસામે ભટકાઈ, એક નું ઘટના સ્થળે જ મોત
  4. ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા

આણંદ (Anand) જિલ્લાનાં સોજીત્રા GIDC નજીક ટ્રીપલ અકસ્માતની ગોઝારી ઘટના બની છે. બેફામ આવતા એક કારચાલકે અન્ય બે કારને અડફેટે લીધી હતી. આ અકસ્માતમાં બંને કારનાં ફૂરચેફૂરચા બોલાઈ ગયા છે. જ્યારે, એક વ્યક્તિનું ઘટના સ્થળ પર જ મોત નીપજ્યું હતું. અકસ્માતમાં ઇજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. સ્થાનિક પોલીસે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો - Ankleshwar Drugs Case : ડ્રગ્સ માફિયાઓનો નવી મોડ્સ ઓપરેન્ડી, આ રીતે બનાવડાવે છે ડ્રગ્સ...

Advertisement

Advertisement

સોજીત્રા GIDC નજીક ટ્રીપલ અકસ્માત

આણંદ (Anand) જિલ્લાનાં સોજીત્રા GIDC નજીક (Sojitra GIDC) રવિવારે મોડી રાતે ટ્રીપલ અકસ્માતની ગમખ્વાર ઘટના બની હતી. બેફામ આવતી એક કારે અન્ય બે કારને જોરદાર ટક્કર મારી હતી, જેના કારણે બંને કાર ફંગોળાઈ હતી અને સામસામે ભટકાઈ હતી. આ અકસ્માતમાં બંને કારનો કચ્ચરઘાણ વળી ગયો હતો. જ્યારે એક શખ્સનું ઘટના સ્થળ પર જ મોત નીપજ્યું હતું. અકસ્માતમાં ઇજાગ્રસ્તોને (Triple Accident) તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

આ પણ વાંચો - રાજ્યમાં ફરી એકવાર નશાના કારોબારનો પર્દાફાશ

અકસ્માતમાં એકનું ઘટના સ્થળે મોત

મોડી રાતે સર્જાયેલા આ અકસ્માતને પગલે સ્થળ પર સ્થાનિકોનાં ટોળેટોળા દોડી આવ્યા હતા. સ્થાનિક પોલીસની (Sojitra Police) ટીમ પણ ઘટના સ્થળે પહોંચી હતી. પોલીસે મૃતદેહને પીએમ અર્થે મૂકી આ મામલે ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી છે. રવિવારે મોડી રાતે ટ્રીપલ અકસ્માતની ઘટના બનતા વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી.

આ પણ વાંચો - Bhuj: ફિલ્મી કહાની લાગે તેવી હકીકતની વારદાત, પ્રેમી યુગલે કર્યું મગજ ચકરાઈ જાય તેવું કારસ્તાન

Tags :
Advertisement

Related News

featured-img
ગુજરાત

Budget Session 2025: પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત ‘બાથરૂમ બાંધકામ સહાય યોજના’

featured-img
એક્સક્લુઝીવ

Nirlipt Rai ટીમ એસએમસી સાથે પહોંચ્યા મનપસંદ જીમખાના પર, AMCને તોડવા પડ્યા ગેરકાયદેસર બાંધકામ

featured-img
ગુજરાત

VADODARA : રીઢા ચોરના ઘર પર બુલડોઝર ફર્યું, બુટલેગરનું મકાન સીલ

featured-img
રાજકોટ

વાંકાનેરમાં ડોક્ટરની બેદરકારીથી બાળકનું મોત! પરિવારનો હોસ્પિટલ પર ગંભીર આરોપ

featured-img
ગુજરાત

VADODARA : "નિપુણ ભારત મિશન" ના કાર્યક્રમમાં 80 શિક્ષકો-વિદ્યાર્થીઓ જોડાયા

featured-img
ગુજરાત

Budget Session 2025:GSRTC માટે Rs. 3579.07 કરોડની જોગવાઈ

×

Live Tv

Trending News

.

×