Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

અમરનાથ યાત્રા 1 જુલાઈથી શરૂ થશે, 62 દિવસના ઉત્સવ માટે 17 એપ્રિલથી શરૂ થશે રજિસ્ટ્રેશન

અહેવાલ - રવિ પટેલ આ વખતે અમરનાથ યાત્રા (Amarnath Yatra) 62 દિવસ સુધી ચાલશે. લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિંહાએ શુક્રવારે પવિત્ર યાત્રાધામ અને નોંધણી માટેની તારીખોની જાહેરાત કરી હતી. તેમણે કહ્યું કે JK વહીવટીતંત્ર સરળ અને મુશ્કેલી મુક્ત તીર્થયાત્રા સુનિશ્ચિત કરવા...
અમરનાથ યાત્રા 1 જુલાઈથી શરૂ થશે  62 દિવસના ઉત્સવ માટે 17 એપ્રિલથી શરૂ થશે રજિસ્ટ્રેશન

અહેવાલ - રવિ પટેલ

Advertisement

આ વખતે અમરનાથ યાત્રા (Amarnath Yatra) 62 દિવસ સુધી ચાલશે. લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિંહાએ શુક્રવારે પવિત્ર યાત્રાધામ અને નોંધણી માટેની તારીખોની જાહેરાત કરી હતી. તેમણે કહ્યું કે JK વહીવટીતંત્ર સરળ અને મુશ્કેલી મુક્ત તીર્થયાત્રા સુનિશ્ચિત કરવા માટે પ્રતિબદ્ધ છે.

Amarnath Temple | Amarnath Yatra Information | Kashmirશ્રી અમરનાથ યાત્રા 2023ની જાહેરાત કરવામાં આવી છે. આ વખતે યાત્રા 1 જુલાઈથી શરૂ થશે જે 62 દિવસ સુધી ચાલશે. ઓફલાઈન અને ઓનલાઈન મોડ દ્વારા રજીસ્ટ્રેશન 17મી એપ્રિલથી શરૂ થશે. જમ્મુ અને કાશ્મીરના એલજી મનોજ સિન્હાએ કહ્યું કે સરકાર યાત્રાને સરળ અને સુગમ બનાવવા માટે તમામ પ્રકારની વ્યવસ્થા કરી રહી છે.

Advertisement

Amarnath yatra 2022 cloudburst updates india meteorological department rains Kashmir missing people helpline | India News – India TVપ્રશાસન મુશ્કેલી મુક્ત તીર્થયાત્રા સુનિશ્ચિત કરવા પ્રતિબદ્ધ છે. રાજ્યમાં આવતા તમામ યાત્રાળુઓને વધુ સારી આરોગ્ય સેવાઓ અને અન્ય સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે. તીર્થયાત્રાની શરૂઆત પહેલા ટેલિકોમ સેવાઓ વધુ સારી રીતે ચલાવવામાં આવશે.

Amarnath Temple - Wikipediaવર્ષ 2023માં ચાલનારી 62 દિવસની આ યાત્રા 1 જુલાઈથી શરૂ થશે અને 31 ઓગસ્ટના રોજ સમાપ્ત થશે. પવિત્ર યાત્રાધામ અને નોંધણીની તારીખોની જાહેરાત કરતા લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હાએ શુક્રવારે જણાવ્યું હતું કે વહીવટીતંત્ર સરળ અને મુશ્કેલીમુક્ત તીર્થયાત્રાને સુનિશ્ચિત કરવા પ્રતિબદ્ધ છે.

Advertisement

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ
Tags :
Advertisement

.