Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Ahmedabad Accident : પંજાબી સોંગ પર ખૂલ્લા હાથે ગાડી ચલાવતો જોવા મળ્યો Tathya Patel, Video

અમદાવાદ (ahmedabad)ના ઈસ્કોન બ્રીજ અકસ્માત (iscon bridge accident)માં 10 નિર્દોષોના મૃત્યુ થયા છે. આ ઘટના બાદ ગુરુવારે હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થયેલા આરોપી તથ્ય પટેલની ધરપકડ કરવામાં આવી હતી. આ સાથે તેના પિતા પ્રજ્ઞેશ પટેલની પણ ધરપકડ કરાઇ હતી. તમને જણાવી દઈએ...

અમદાવાદ (ahmedabad)ના ઈસ્કોન બ્રીજ અકસ્માત (iscon bridge accident)માં 10 નિર્દોષોના મૃત્યુ થયા છે. આ ઘટના બાદ ગુરુવારે હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થયેલા આરોપી તથ્ય પટેલની ધરપકડ કરવામાં આવી હતી. આ સાથે તેના પિતા પ્રજ્ઞેશ પટેલની પણ ધરપકડ કરાઇ હતી.

Advertisement

તમને જણાવી દઈએ કે, તથ્ય પટેલ નવાબ જેવી જીંદગી જીવે છે. લોકો તેની ભવ્ય લાઈફ અંગેની માહિતીની સોશિયલ મીડિયામાં ચર્ચા કરી રહ્યા છે. હાલમાં તથ્ય પટેલનો એક વીડિયો સામે આવ્યો છે. જેમાં તે પંજાબી સોંગ પર ખૂલ્લા હાથે ગાડી ચલાવતો જોવા મળે છે. છાકટા બની ઓવરસ્પીડમાં ગાડી ચલાવવી એ તથ્યનો શોખ હોય તેવું આ વીડિયોમાં જોવા મળે છે.

આ પણ વાચો : Ahmedabad Accident : ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસમાં તપાસ ટીમની રચના, એક સપ્તાહમાં ચાર્જશીટ રજૂ કરશે

Advertisement

Tags :
Advertisement

.