Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

PM મોદીની મુલાકાત પહેલા અમેરિકામાં ઉત્સાહ, ભારતીયો એ રેલી યોજી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અમેરિકા પ્રવાસને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે, પરંતુ આ મુલાકાતને લઈને ભારતીય મૂળના લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ત્યાં યાત્રાની તૈયારીઓ પણ જોરશોરથી ચાલી રહી છે. દરમિયાન, વડા પ્રધાનના અમેરિકા આગમન પહેલાં, ભારતીય-અમેરિકન...
pm મોદીની મુલાકાત પહેલા અમેરિકામાં ઉત્સાહ  ભારતીયો એ રેલી યોજી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અમેરિકા પ્રવાસને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે, પરંતુ આ મુલાકાતને લઈને ભારતીય મૂળના લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ત્યાં યાત્રાની તૈયારીઓ પણ જોરશોરથી ચાલી રહી છે. દરમિયાન, વડા પ્રધાનના અમેરિકા આગમન પહેલાં, ભારતીય-અમેરિકન સમુદાયના લોકોએ PM મોદીનું ઉષ્માભર્યું સ્વાગત કરવા માટે રવિવારે વોશિંગ્ટનમાં એકતા કૂચ કાઢી હતી

Advertisement

મળતી માહિતી અનુસાર આ સોશિયલ મીડિયામાં આ વીડિયોમાં જોવા મળ્યો હતો ભારતીય-અમેરિકન સમુદાયના લોકોએ માર્ચ દરમિયાન ‘મોદી મોદી’, ‘વંદે માતરમ’ અને ‘વંદે અમેરિકા’ના નારા લગાવ્યા હતા. કૂચમાં ભાગ લેનારા લોકો ‘હર હર મોદી’ ગીતની ધૂન પર નાચતા પણ જોવા મળ્યા હતા. માત્ર વોશિંગ્ટન જ નહીં પરંતુ સમગ્ર અમેરિકાના 20 મોટા શહેરોમાં યુનિટી માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું.

Advertisement

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અમેરિકા પ્રવાસને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે, પરંતુ આ મુલાકાતને લઈને ભારતીય મૂળના લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ત્યાં યાત્રાની તૈયારીઓ પણ જોરશોરથી ચાલી રહી છે. દરમિયાન, વડા પ્રધાનના અમેરિકા આગમન પહેલાં, ભારતીય-અમેરિકન સમુદાયના લોકોએ PM મોદીનું ઉષ્માભર્યું સ્વાગત કરવા માટે રવિવારે વોશિંગ્ટનમાં એકતા કૂચ કાઢી હતી

Advertisement

PM મોદીનો પ્રવાસ 21 જૂનથી શરૂ થશે
અન્ય ભારતીય-અમેરિકન રાજ ભણસાલીએ કહ્યું કે તેઓ પોતે “PM મોદીને સમર્થન” કરવા માટે એકતા માર્ચમાં જોડાયા હતા. તેમણે વધુમાં કહ્યું કે ભારતીય સમુદાય સાથે જોડાઈને ખૂબ જ સારું લાગે છે. પીએમ નરેન્દ્ર મોદી અમેરિકા જઈ રહ્યા છે તે આપણા બધા માટે ગર્વની ક્ષણ છે

આપણ  વાંચો-

Tags :
Advertisement

.