Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ગુજરાત પોલીસને બિરદાવતો અનોખા કાર્યક્રમ એટલે શૌર્યનો રંગ ખાખી

જે ક્ષણની દર્શકો આતુરતાથી રાહ જોઇ રહ્યા હતા તેની શરૂઆત થઇ ગઇ છે. ગુજરાતી મીડિયાના ઈતિહાસમાં પહેલીવાર એક મંચ પરથી દેશના જવાનો સમ્માનિત થશે. ગુજરાતની જાણીતી રિઅલ એસ્ટેટ કંપની શ્રી સિદ્ધી ગૃપ (Sri Siddhi Group) તથા ગુજરાત ફર્સ્ટ ચેનલ (Gujarat...

જે ક્ષણની દર્શકો આતુરતાથી રાહ જોઇ રહ્યા હતા તેની શરૂઆત થઇ ગઇ છે. ગુજરાતી મીડિયાના ઈતિહાસમાં પહેલીવાર એક મંચ પરથી દેશના જવાનો સમ્માનિત થશે. ગુજરાતની જાણીતી રિઅલ એસ્ટેટ કંપની શ્રી સિદ્ધી ગૃપ (Sri Siddhi Group) તથા ગુજરાત ફર્સ્ટ ચેનલ (Gujarat First) અને OTT India દ્વારા BSF, CRF, CISF અને ગુજરાત પોલીસના અધિકારીઓ અને જવાનોને સમ્માનવાનો ભવ્યાતિભવ્ય કાર્યક્રમ શૌર્યનો રંગ ખાખી આજે સાંજે 6 કલાકે ગાંધીનગર મહાત્મા મંદિર ખાતે યોજાશે. આ કાર્યક્રમમાં રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને ગૃહરાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવી સહિત રાજ્યના ગણ માન્ય મહાનુભાવોની ઉપસ્થિતિ રહેશે. આ કાર્યક્રમના ટાઇટલ સ્પોન્સર છે દેશની શ્રેષ્ઠ બેન્ક SBI તથા ઈવેન્ટ પાર્ટનર છે કૌશિક આઉટડૉર (Kaushik outdoors) અને કૌશિક ડીજીબઝ (Kaushik Djibuzz).

Advertisement

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Advertisement

Tags :
Advertisement

.