Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

વડોદરાના ભાજપ કોર્પોરેટર કલ્પેશ પટેલ સામે પોલીસ ફરિયાદ નોંધાઈ

કોર્પોરેટર કલ્પેશ પટેલ સામે પોલીસ ફરિયાદ : વડોદરાના ભાજપના કોર્પોરેટર સામે હવે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. ચાલો જાણીએ શું છે સમગ્ર મામલો.. વડોદરાના ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટર કલ્પેશ પટેલ સામે ફરિયાદ નોંધાઈ છે. આ પોલીસ ફરિયાદ કોર્ટના આદેશ બાદ નોંધવામાં...
11:00 AM Feb 23, 2024 IST | Harsh Bhatt

કોર્પોરેટર કલ્પેશ પટેલ સામે પોલીસ ફરિયાદ : વડોદરાના ભાજપના કોર્પોરેટર સામે હવે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. ચાલો જાણીએ શું છે સમગ્ર મામલો..

વડોદરાના ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટર કલ્પેશ પટેલ સામે ફરિયાદ નોંધાઈ છે. આ પોલીસ ફરિયાદ કોર્ટના આદેશ બાદ નોંધવામાં આવી છે. વડોદરાના માંજલપુર પોલીસ સ્ટેશનમાં ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટર કલ્પેશ પટેલ સામે ચિટિંગ અને ધમકીનો ગુનો નોંધાયો છે. કોર્પોરેટર કલ્પેશ પટેલ સામે રિવોલ્વર બતાવીને ધમકી આપતા હોવાનો આરોપ છે.

કોર્પોરેટર કલ્પેશ પટેલ

ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટર સામે આ ફરિયાદ બિઝનેસમેન પ્રાણનાથ શેટ્ટી દ્વારા નોંધાવવામાં આવી છે. કોર્પોરેટર ઉપર 1 કરોડ રૂપિયા પડાવી લેવાનો આરોપ છે. પોલીસ દ્વારા સમગ્ર બાબત અંગે તપાસ ચાલુ કરવામાં આવી છે. કોર્પોરેટર સામે ગિરવે મુકેલી પ્રોપર્ટીને ટાઈટલ ક્લિયર હોવાનું જણાવી રૂપિયા ગિરવે મુકેલી પ્રોપર્ટીને ટાઈટલ ક્લિયર હોવાનું જણાવી પડાવ્યા રૂપિયાની ફરિયાદ કરવામાં આવી છે.

આ પણ વાંચો -- જૂનાગઢમાં બેરિંગની દુકાનમાં મોડી રાત્રે લાગી આગ

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

Tags :
1 croreBJP CorporatorbusinessmancomplaintCrime Newskalpesh patelmanjalpur police stationVadodara
Next Article