Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

AMC: નો રિપીટ થિયરી અપનાવી સ્ટેન્ડિગ કમિટી સભ્યો માટે 15 નામ જાહેર

ભારતીય જનતા પાર્ટી (BJP)એ અમદાવાદ મહાનગરપાલિકા (Ahmedabad Municipal Corporation)ની સ્ટેન્ડિંગ કમિટીના સભ્યોના 15 નામ જાહેર કરાયા છે. અમદાવાદ મનપાના હોદ્દેદારોના નામની જાહેરાતમાં ભાજપની નો-રિપીટ થીયરી જોવા મળી છે. નો રિપીટ થિયરી અપનાવી સ્ટેન્ડિંગ કમિટી સભ્યો માટે 15 નામ જાહેર ગુજરાત...
04:16 PM Sep 06, 2023 IST | Vipul Pandya
Ahmedabad
ભારતીય જનતા પાર્ટી (BJP)એ અમદાવાદ મહાનગરપાલિકા (Ahmedabad Municipal Corporation)ની સ્ટેન્ડિંગ કમિટીના સભ્યોના 15 નામ જાહેર કરાયા છે. અમદાવાદ મનપાના હોદ્દેદારોના નામની જાહેરાતમાં ભાજપની નો-રિપીટ થીયરી જોવા મળી છે.
નો રિપીટ થિયરી અપનાવી સ્ટેન્ડિંગ કમિટી સભ્યો માટે 15 નામ જાહેર
ગુજરાત ભાજપ પ્રમુખ સી.આર.પાટીલે ગઈ કાલે જ જણાવ્યું હતું, કે, પાર્ટીએ રાજ્યની સ્થાનિક સંસ્થાઓમાં ટોચના હોદ્દા માટે નામો ફાઈનલ કરતી વખતે નો રિપીટ નીતિને અનુસરવાનું નક્કી કર્યું છે. સ્થાનિક સ્વરાજ સંસ્થાઓમાં ‘નો-રિપીટ’ નીતિ અપનાવી નવાને તક આપશે. તે જ પ્રમાણે અમદાવાદ સ્ટેન્ડિંગ કમિટીના સભ્યોની જાહેરાત કરવામાં આવી. નો રિપીટ થિયરી અપનાવી સ્ટેન્ડિંગ કમિટી સભ્યો માટે 15 નામ જાહેર કરાયા છે.
AMCની સ્ટેન્ડિંગ કમિટીના સભ્યો 
મેયર, ડેપ્યુટી મેયર, શાસક પક્ષ નેતા અને દંડકના નામ પર સોમવારે સત્તાવાર મહોર લાગશે
અમદાવાદ સ્ટેન્ડિંગ કમિટીના સભ્યોના નામોની યાદીને જોતા જતીન પટેલ, પ્રિતેશ મહેતા અને દેવાંગ દાણીમાંથી કોઇ એક કમિટીના ચેરમેન બને તેવુ લાગી રહ્યું છે. સાથે જ મેયર, ડેપ્યુટી મેયર, શાસક પક્ષ નેતા અને દંડકના નામ પર સોમવારે સત્તાવાર મહોર લાગશે. સ્ટેન્ડિંગ કમિટીના તમામ સભ્યોએ અમદાવાદ મહાનગરપાલિકાના સેક્રેટરી અરુણ પંડ્યાની ઉપસ્થિતિમાં ફોર્મ ભરી પોતાની દાવેદારી નોંધાવી છે..
આ પણ વાંચો--હવે PRIME MINISTER OF BHARAT, દેશનું નામ બદલવાના વિવાદને મળી હવા…!
Tags :
Ahmedabad Municipal CorporationAMCBJPno repeat theorystanding committee
Next Article