જાણો, Moon પર પૃથ્વીની તુલનામાં સમયની ગતિ કેમ વધારે હોય છે?
- Moon અને Earth ના Time માં ઘણો તફાવત રહેલો
- Moon પર પૃથ્વા કરતા ગુરુત્વાકર્ષણ બળ ઓછું
- 55 વર્ષ પછી નાસા Moon પર માનવોને મોકલશે
Time Moves Faster On Moon : Moon પર સૌ પ્રથમ માનવીયોએ 1969 માં પગ મૂક્યો હતો. તે પછી અનેકવાર આ 55 વર્ષોનો Time ગાળામાં વિવિધ અંતરિક્ષ સંસ્થાઓએ પોતાના નાગરિકોને મોકલ્યા છે. આ પ્રયાસો ઉપરાંત આજદીન સુધી અનેક Moon ના રહસ્યો આજે પણ અકબંધ છે. જેને જાણવા માટે વૈજ્ઞાનિકો દરેક ક્ષણે અથાગ પ્રયત્નો કરતા રહ્યા છે. તો Moon પર થતી એક ગતિવિધિને વૈજ્ઞાનિકો દ્વારા ઉજાગર કરવામાં આવી છે. જોકે આ ગતિવિધ Moon પર જે રીતે થઈ રહી છે, તે Earth કરતા તદ્દન વિપરિત છે.
Moon અને Earth ના Time માં ઘણો તફાવત રહેલો
વૈજ્ઞાનિકોએ માહિતી શેર કરી છે કે, Earth કરતા વધુ ઝડપથી Moon પર Time પસાર થાય છે. જોકે આ વતા અનેક વર્ષોથી દુનિયાની તમામ અંતરિક્ષ સંસ્થાઓ માટે કોયડો બની રહ્યો હતો. ત્યારે આ સહસ્ય પરથી તાજેતરમાં વૈજ્ઞાનિકોએ એક માહિતી શરે કરી છે. તેમાં જણાવવામાં આવ્યું છે કે, Moon પર Earth કરતા Time કેમ વધુ ઝડપથી પસાર થાય છે. Astronomical Journal માં અંગે એક અહેવાલ રજૂ કરવામાં આવ્યો છે. ત્યારે આ અહેવાલ Bijunath Patla અને Neil Ashby એ તૈયાર કર્યો છે.
આ પણ વાંચો: ISRO એ PSLV-XL દ્વારા દેશની પ્રથમ AI લેબોરેટરી કરશે લોન્ચ
Time moves faster on the moon, new study of Einstein's relativity shows https://t.co/Pihd3mNIfG
— Live Science (@LiveScience) December 1, 2024
Moon પર પૃથ્વા કરતા ગુરુત્વાકર્ષણ બળ ઓછું
જોકે National Institute of Standards and Technology માં કામ કરતા વૈજ્ઞાનિકોએ આ અહેવાલ રજૂ કર્યો છે. ત્યારે વૈજ્ઞાનિક Bijunath Patla એ જણાવ્યું છે કે, જો આપણે Moon ઉપર છીએ, તો Time અલગ રીતે જોવા મળશે. જોકે Bijunath Patla અને Neil Ashby આ પ્રયોગ ખ્યાતનામ વૈજ્ઞાનિક Albert Einstein ની એક ભૌતિક વૈજ્ઞાનના એક સિદ્ધાંતના આધારે કર્યો છે. તેમાં જણાવવામાં આવ્યું છે, કે કોઈપણ Time ગુરુત્વાકર્ષણ બળની સાપેક્ષ ગતિમાં ગતિ કરે છે. તો Moon નું ગુરુત્વાકર્ષણ બળ Earthના ગુરુત્વાકર્ષણ બળ કરતા ઓછું છે.
55 વર્ષ પછી નાસા Moon પર માનવોને મોકલશે
તો Moon પર ગુરુત્વાકર્ષણ બળ ઓછું હોવાને કારણે, Moon પર Time ની ગતિમાં ફેરફાર જોવા મળે છે. તેના કારણે Time ની ગતિ ધીમી હોય છે. તો Moon પર Earth ના Time કરતા 56 માઈક્રોસેકેન્ડનું અંતર જોવા મળે છે. જ્યારે નેવિગેશનની વાત આવે છે, ત્યારે Moon પરની ઘડિયાળ અને Earth પરની ઘડિયાળ વચ્ચે દિવસમાં 56 માઇક્રોસેકન્ડનો તફાવત ઘણો મોટો તફાવત છે. પ્રથમ વખત Moon પર ઉતર્યાના 55 વર્ષ પછી, નાસા હવે આર્ટેમિસ મિશન હેઠળ માનવોને Moon પર પાછા મોકલવાની તૈયારી કરી રહ્યું છે.
આ પણ વાંચો: 970 વર્ષો પહેલા થયેલા સુપરનોવા વિસ્ફોટનો રાજ વૈજ્ઞાનિકોએ કર્યો ઉજાગર