ટેસ્લામાં કામ કરવું એ નબળા હૃદયના વ્યક્તિઓનું કામ નથી: Tesla Ex-VP
છેલ્લા 11 વર્ષથી Tesla માં VP તરીકે કામ કરતી હતી
તેણે Tesla માં તેના શરૂઆતી દિવસોને યાદ કર્યા
હું Tesla ને એટલા માટે અલવિદા કહી રહી છું
Tesla VP Sreela Venkataratnam Quits : અમેરિકાની Electronic Whehicle Company Tesla માંથી એક મહત્વના સમાચાર સામે આવ્યા છે. Tesla Company ની ભારતીય મૂળની Tesla VP Sreela Venkataratnam એ રાજીનામું આપી દીધું છે. Sreela Venkataratnam છેલ્લા 11 વર્ષથી Tesla માં VP તરીકે કામ કરતી હતી. ત્યારે હાલમાં, તેણી કંપનીમાં નાણાકીય અને વ્યવસાયિક ઓપરેશનને સંભાળતી હતી. તે ઉપરાંત તેણી Tesla VP તરીકે પણ કાર્યરત હતી. ત્યારે હવે, Sreela Venkataratnam ના રાજીનામું આપ્યા બાદ, Tesla માં એકમાત્ર Tesla VP તરીકે લોરી શેલ્બી રહી છે.
તેણે Tesla માં તેના શરૂઆતી દિવસોને યાદ કર્યા
જોકે Tesla એ વિશ્વનો સૌથી ધનીક વ્યક્તિ Elon Musk ની કંપની છે. તો Elon Musk ની કંપની છોડ્યા બાદ Sreela Venkataratnam એ લિંક્ડઈન પર એક લેખિત રજૂઆત કરી છે. તેમાં તેણે Tesla માં તેના શરૂઆતી દિવસોને યાદ કર્યા છે. જોકે Sreela Venkataratnam એ 2013 માં Tesla માં કામગીરીની શરૂઆત કરી હતી. ત્યારે કંપનીની મૂળ કિંમત 1 બિલિયન કરતા પણ ઓછી હતી. તે ઉપરાંત કંપનીના માર્કેટ કેપની કિંમત 4 મિલિયન ડોલર હતી. વર્ષ 2013 Tesla 3 હજાર કરતા પણ ઓછી ગાડીઓ બનાવતી હતી.
NEWS: Tesla's VP of Finance and Business Operations, Sreela Venkataratnam, has announced she is leaving the company after an incredible 11 year run.
"I joined as Director of Finance Operations in early 2013, when Tesla was a company with less than $1B in yearly revenues, a… pic.twitter.com/fctN8vjokC
— Sawyer Merritt (@SawyerMerritt) August 22, 2024
આ પણ વાંચો: 119 વર્ષ બાદ આફ્રિકામાંથી મળ્યો કોહિનૂર કરતા પણ મૂલ્યવાન હીરો
હું Tesla ને એટલા માટે અલવિદા કહી રહી છું
Sreela Venkataratnam એ આગળ જણાવ્યું કે, આજે જ્યારે હું Tesla ને અલવિદા કહી રહી છું. ત્યારે કંપનીની વાર્ષિક આવક 100 મિલિયન ડોલર છે. ત્યારે આજરોજ Tesla ની માર્કેટ કેપની કિંમત 1 ટ્રિલિયન ડોલર સુધી પહોંચી ગઈ છે. હું મારા સાથી મિત્રોનો આભાર વ્યક્ત કરું છું. હું Tesla ને એટલા માટે અલવિદા કહી રહી છું. કારણે કે... હવે હું મારા પરિવાર, જૂના મિત્રો અને પોતાની સાથે સમય વિતાવવા માગું છું. અને Tesla માં કામ કરવું એ નાજુંક હ્રદય ધરાવતા વ્યક્તિનું કામ નથી.
આ પણ વાંચો: Amazon CEO એ મારી પત્નીને Seduced કરી અને છૂટાછેડા કરાવ્યા...