Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

સામાન ખરીદો અને ખરાબ નીકળે તો આ રીતે તમે કરી શકો છો ફરિયાદ

Shopping : આજે મોટા ભાગના લોકો ઘરે બેઠા જ ઓનલાઈન શોપિંગ (online shopping) કરતા થયા છે. સામાનની ઓનલાઈન કે ઓફલાઈન (Offline) ખરીદી કરતા સમયે લોકો ખૂબ જ ધ્યાન રાખતા જ હોય છે. તેમ છતા ઘણા લોકો સામાનની ખરીદીમાં છેતરાઇ જતા...
08:39 PM Mar 15, 2024 IST | Hardik Shah
online and offline shopping complaint

Shopping : આજે મોટા ભાગના લોકો ઘરે બેઠા જ ઓનલાઈન શોપિંગ (online shopping) કરતા થયા છે. સામાનની ઓનલાઈન કે ઓફલાઈન (Offline) ખરીદી કરતા સમયે લોકો ખૂબ જ ધ્યાન રાખતા જ હોય છે. તેમ છતા ઘણા લોકો સામાનની ખરીદીમાં છેતરાઇ જતા હોય છે. સામાનની ખરીદી સમયે એ જરૂરી છે કે તમે જે પણ ખરીદો છો, તેની સારી રીતે તપાસ કરો અને બિલ (Bill) પણ તેનું લઇ લો. જેથી જો સામાન લીધા બાદ કોઇ પ્રકારનું નુકસાન થાય છે તો તમે તેની ફરિયાદ કરી શકો.

બિલ લેવાનું ભૂલતા નહીં

ઘણીવાર એવું બનતું હોય છે કે, તમે બજારમાંથી કોઇ સામાનની ખરીદી કરી છે પણ તેનું બિલ લેવાનું ભૂલી ગયા છો ત્યારે તમે દોષમાં આવી જાઓ છો. અને તમે તેની ફરિયાદ પણ કરી શકશો નહીં. આજે જે પણ સામાન ગેરંટી અથવા વોરંટી સાથે આવે છે, તો તેની સ્લિપ ચોક્કસ લો. ગ્રાહક તરીકે, તમે જે સામાન માટે ચૂકવણી કરી છે અને સંપૂર્ણ સ્થિતિમાં તે પ્રાપ્ત કરવાનો તમારો અધિકાર છે. જો આવું ન થાય અને તમને છેતરપિંડીનો સામનો કરવો પડે, તો તમે ઘરે બેઠા તેની ફરિયાદ કરી શકો છો. તો ચાલો અમે તમને જણાવીએ કે તમે ઘરે બેસીને છેતરપિંડી કરનારાઓને કેવી રીતે પાઠ ભણાવી શકો.

આ રીતે તમે ફરિયાદ કરી શકો છો
WhatsApp દ્વારા કેવી રીતે ફરિયાદ કરવી

આ પણ વાંચો - WhatsApp માં આવી નવી અપડેટ, હવે તમે નહીં લઈ શકો DP નો સ્ક્રીનશોટ

આ પણ વાંચો - Digital Strike : સરકારે ફરી ડિજિટલ સ્ટ્રાઈક શરૂ કરી, 18 OTT એપ્સ સહિત 19 વેબસાઈટ પર પ્રતિબંધ…

આ પણ વાંચો - રોબોટે મહિલા મીડિયાકર્મી સાથે કર્યું કઇંક એવું કે તમે પણ ચોંકી જશો, જુઓ Video

Tags :
Consumer AffairsConsumer forumConsumer Rights Dayhow to file consumer complaint online freenational consumer helplinenational consumer helpline on WhatsAppnchnch on WhatsAppOfflineOnlineshoppingUMANG appWhatsAppWorld Consumer Rights Day
Next Article