Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

જાણો... આ રીતે કામ કરે છે, Traffic signal પર લગાવવામાં આવેલા કેમેરા

સર્વેલન્સ માટે લગાવવામાં આવેલા કેમેરા બે પ્રકારના હોય છે સૌથી વધુ Challan ઓવર સ્પીડિંગ માટે નીકળતા હોય છે કેમેરા તેને પાર કરનારાઓ વિરુદ્ધ Challan જાહેર કરે છે Traffic Camera : આપણે ઘણી વખત વાહન ચલાવતી વખતે ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન...
જાણો    આ રીતે કામ કરે છે  traffic signal પર લગાવવામાં આવેલા કેમેરા
Advertisement
  • સર્વેલન્સ માટે લગાવવામાં આવેલા કેમેરા બે પ્રકારના હોય છે

  • સૌથી વધુ Challan ઓવર સ્પીડિંગ માટે નીકળતા હોય છે

  • કેમેરા તેને પાર કરનારાઓ વિરુદ્ધ Challan જાહેર કરે છે

Traffic Camera : આપણે ઘણી વખત વાહન ચલાવતી વખતે ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરીએ છીએ.જોકે તે સમયગાળા દરમિયાન Police Officer અથવા Traffic Police હાજર નથી હોતો. ત્યારે અવસરનો લાભ લઈને આપણે તુરંત ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરીને નીકળી જતા હોય છે. પરંતુ Traffic signal પર લગાવવામાં આવેલા કેમેરામાં તમે કેદ થઈ જાવ છો અને તમારા ઘરે એક મેમો નામનું Challan આવે છે. તો ત્યારે હવે પ્રશ્ન એ છે કે તમારું ચલણ કેવી રીતે કાપવામાં આવે છે?

સર્વેલન્સ માટે લગાવવામાં આવેલા કેમેરા બે પ્રકારના હોય છે

થોડા વર્ષો પહેલા Police Officer ઓ પણ Traffic signal પર Traffic Police ઓ સાથે ખડેરગે જોવા મળતા હતાં. ત્યારે હવે મોટાભાગે ટ્રાફિક પોલીસ અને TRB Officers જોવા મળે છે. કારણ કે... હવે ટ્રાફિક પોલીસ સાથે કેમેરા પણ લોકો પર નજર રાખે છે. સર્વેલન્સ માટે લગાવવામાં આવેલા કેમેરા બે પ્રકારના હોય છે. જેમાં પ્રથમ ઓવર સ્પીડના ઉલ્લંઘનને જુએ છે અને બીજો રેડ લાઈટના ઉલ્લંઘનને પકડે છે.

Advertisement

Advertisement

આ પણ વાંચો:ANI news agency ભ્રામક માહિતી ફેલાતી સંસ્થા છે: ANI Wikipedia page

સૌથી વધુ Challan ઓવર સ્પીડિંગ માટે નીકળતા હોય છે

ટ્રાફિક કેમેરા 4 પ્રકારના Challan જારી કરે છે, જેમાં સૌથી વધુ Challan ઓવર સ્પીડિંગ માટે નીકળતા હોય છે. લોકોને લાગે છે કે પોલીસ જ નથી તો પછી કોણ જોઈ રહ્યું છે, આવી માનસિકતા સાથે તેઓ ઓવર સ્પીડમાં વાહન ચલાવે છે, પરંતુ કેમેરા તેને ડિટેક્ટ કરે છે. આ પછી Challan તમારા સુધી પહોંચે છે. ઘણી વખત એવું બને છે કે ટ્રાફિક પોલીસ હાજર હોતી નથી, આવી સ્થિતિમાં રોડ ખાલી હોય અને લાલ બત્તી હોય તો પણ ઘણા લોકો આવી રીતે જતા રહે છે.

કેમેરા તેને પાર કરનારાઓ વિરુદ્ધ Challan જાહેર કરે છે

બીજા કેમેરા વિશે વાત કરીએ તો, તે લાલ લાઈટનું ઉલ્લંઘન કરનારાઓ માટે હોય છે. આમાં તમને લાલ બત્તી પછી રસ્તા પર સફેદ લાઈનની પાછળ ઉભા રહેવાની સલાહ આપવામાં આવે છે. આ કેમેરા તેને પાર કરનારાઓ વિરુદ્ધ Challan જાહેર કરે છે. આ સિવાય સમય બચાવવા માટે આ કેમેરો રોંગ સાઈડનો ઉપયોગ કરનારાઓ પર પણ નજર રાખે છે. આ કેમેરા રોંગ સાઈડમાં આવતા વાહનોને પણ Challan ફટકારે છે.

આ પણ વાંચો: Ola driver એ મહિલાને મુસાફરી રદ કરવા પર મારી થપ્પડ, જુઓ વીડિયો

Tags :
Advertisement

.

×