ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Girlfriend એ કર્યા હોય બ્લોક, તો આ 3 સ્ટેપથી થઈ શકશો Unblock

WhatsApp Number Unblock: WhatsApp નાપસંદ લોકોને બ્લોક કરવાની સુવિધા આપે છે. ત્યારે Girlfriend અને Boyfriend માં કોઈ વાતને લઈ જો મતભેદ થઈ જાય છે. ત્યારે બંનેમાં કોઈ એક વ્યક્તિ સામેવાળી વ્યક્તિને WhatsApp પર બ્લોક કરી નાખે છે. ત્યારે જો તમને...
10:55 PM Aug 09, 2024 IST | Aviraj Bagda
How To Unblock Yourself On WhatsApp!

WhatsApp Number Unblock: WhatsApp નાપસંદ લોકોને બ્લોક કરવાની સુવિધા આપે છે. ત્યારે Girlfriend અને Boyfriend માં કોઈ વાતને લઈ જો મતભેદ થઈ જાય છે. ત્યારે બંનેમાં કોઈ એક વ્યક્તિ સામેવાળી વ્યક્તિને WhatsApp પર બ્લોક કરી નાખે છે. ત્યારે જો તમને પણ કોઈ તમારી પસંદગીની વ્યક્તિએ WhatsApp પર બ્લોક કર્યા હોય, અને જો તેમારે હવે પરેશાન થવાની કોઈ વાત નથી. કારણ કે... આ અહેવાલથી તમે WhatsApp ના બ્લોક ઓપશનમાંથી બહાર નીકળી જશો.

ગણતરીના સમયમાં બ્લોક ઓપશનમાંથી આઝાદ થઈ જશો

તો WhatsApp માં તમને જો કોઈ વ્યક્તિ બ્લોક કર્યા હોય, ત્યારે તમે અનબ્લોક પોતાની રીતે થઈ શકો છો. ગણતરીના સમયમાં તમે WhatsApp ના બ્લોક ઓપશનમાંથી આઝાદ થઈ જશો. પરંતુ તેના માટે સૌ પ્રથમ તમારે એ જાણવું પડશે કે, તમને સામેવાળી વ્યક્તિએ WhatsApp પર બ્લોક કર્યા છે કે નહીં. સૌ પ્રથમ તમે તે વ્યક્તિને મેસેજ સેન્ડ કરો. જો ટબલ ટીક થતા નથી અને સિંગલ ટિક રહે છે. તો સમજી જાવ તમને બ્લોક કરી દેવામાં આવ્યા છે. અથવા હોઈ શકે છે કે, સામેવાળોનો ફોન બંધ હોય.

આ પણ વાંચો: Spam Calls: TRAI ની ટેલિકોમ કંપનીઓને ચેતવણી, આ નિયમનો કર્યો ભંગ તો થઈ જશે Ban

આ પણ વાંચો: Netflix ના નકશે કદમ પર ચાલ્યું Disney , સપ્ટેમ્બરથી નિયમોમાં થશે ફેરફાર

Tags :
Center WhatsAppGujarat FirstHelp Center WhatsApphow to unblock whatsappHow to unblock WhatsApp accountPreventing WhatsApp account blocksReasons for WhatsApp account blockReport BlockReport in WhatsAppReport on WhatsAppReport to WhatsAppReport WhatsAppsonu sood whatsappWhatsApp account unblockingWhatsApp AndroidWhatsApp BlockWhatsApp Block Reportwhatsapp blockedWhatsApp CenterWhatsApp ContactWhatsApp HelpWhatsApp Help CenterWhatsApp Help Center ContactWhatsapp indiaWhatsApp Number Unblock
Next Article