Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Girlfriend એ કર્યા હોય બ્લોક, તો આ 3 સ્ટેપથી થઈ શકશો Unblock

WhatsApp Number Unblock: WhatsApp નાપસંદ લોકોને બ્લોક કરવાની સુવિધા આપે છે. ત્યારે Girlfriend અને Boyfriend માં કોઈ વાતને લઈ જો મતભેદ થઈ જાય છે. ત્યારે બંનેમાં કોઈ એક વ્યક્તિ સામેવાળી વ્યક્તિને WhatsApp પર બ્લોક કરી નાખે છે. ત્યારે જો તમને...
girlfriend એ કર્યા હોય બ્લોક  તો આ 3 સ્ટેપથી થઈ શકશો unblock
Advertisement

WhatsApp Number Unblock: WhatsApp નાપસંદ લોકોને બ્લોક કરવાની સુવિધા આપે છે. ત્યારે Girlfriend અને Boyfriend માં કોઈ વાતને લઈ જો મતભેદ થઈ જાય છે. ત્યારે બંનેમાં કોઈ એક વ્યક્તિ સામેવાળી વ્યક્તિને WhatsApp પર બ્લોક કરી નાખે છે. ત્યારે જો તમને પણ કોઈ તમારી પસંદગીની વ્યક્તિએ WhatsApp પર બ્લોક કર્યા હોય, અને જો તેમારે હવે પરેશાન થવાની કોઈ વાત નથી. કારણ કે... આ અહેવાલથી તમે WhatsApp ના બ્લોક ઓપશનમાંથી બહાર નીકળી જશો.

ગણતરીના સમયમાં બ્લોક ઓપશનમાંથી આઝાદ થઈ જશો

તો WhatsApp માં તમને જો કોઈ વ્યક્તિ બ્લોક કર્યા હોય, ત્યારે તમે અનબ્લોક પોતાની રીતે થઈ શકો છો. ગણતરીના સમયમાં તમે WhatsApp ના બ્લોક ઓપશનમાંથી આઝાદ થઈ જશો. પરંતુ તેના માટે સૌ પ્રથમ તમારે એ જાણવું પડશે કે, તમને સામેવાળી વ્યક્તિએ WhatsApp પર બ્લોક કર્યા છે કે નહીં. સૌ પ્રથમ તમે તે વ્યક્તિને મેસેજ સેન્ડ કરો. જો ટબલ ટીક થતા નથી અને સિંગલ ટિક રહે છે. તો સમજી જાવ તમને બ્લોક કરી દેવામાં આવ્યા છે. અથવા હોઈ શકે છે કે, સામેવાળોનો ફોન બંધ હોય.

Advertisement

Advertisement

આ પણ વાંચો: Spam Calls: TRAI ની ટેલિકોમ કંપનીઓને ચેતવણી, આ નિયમનો કર્યો ભંગ તો થઈ જશે Ban

  • સૌ પ્રથમ WhatsApp ના સેટિંગ ઓપશનમાં પર ક્લિક કરો

  • ત્યારબાદ Account Delete ના ઓપશન પર ક્લિક કરો

  • ફરીથી WhatsApp ઈંસ્ટોલ કરીને નવું WhatsApp Account બનાવો

  • આમ કરવાથી તમે તમામ WhatsApp Group માંથી નીકળી જશો

  • અંત નવા WhatsApp Account થી તમે પસંદગીના વ્યક્તિને મેસેજ કરી શકશો

આ પણ વાંચો: Netflix ના નકશે કદમ પર ચાલ્યું Disney+, સપ્ટેમ્બરથી નિયમોમાં થશે ફેરફાર

Tags :
Advertisement

Related News

featured-img
ગાંધીનગર

Gandhinagar : દહેગામ તાલુકામાં ગોઝારો અકસ્માત, ટ્રકની અડફેટે બે આશાસ્પદ યુવકના મોત

featured-img
સ્પોર્ટ્સ

IND vs ENG 1st Test : ભારતે ઈંગ્લેન્ડને 465 રને ઓલ આઉટ કર્યું, બુમરાહે 5 વિકેટ ઝડપી

featured-img
Top News

IND vs ENG: હેરી બ્રુક 99 રને આઉટ, પ્રસિદ્ધ કૃષ્ણા અનિલ કુંબલે પછી આવું કરનાર બીજો ભારતીય બોલર બન્યો

featured-img
ભાવનગર

Bhavnagar : બાડી ગામે પડવા પાવર પ્લાન્ટમાં વિકરાળ આગ, અનેક પક્ષીઓનાં મોત

featured-img
અમદાવાદ

Ahmedabad Plane Crash : 251 હતભાગીના DNA મેચ થયા, 245 મૃતદેહ પરિવારને સોંપાયા

featured-img
Top News

બે આરોપીની ધરપકડ બાદ DILR કચેરીના સર્વેયરને ACB એ મધરાત્રીના કેવી રીતે પકડ્યો ?

×

Live Tv

Trending News

.

×