Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

ધરતીને મળશે નવો ચંદ્ર! શું Mini Moon ને ભારતથી જોઈ શકાશે?

Mini Moon ને બનાવનારા Asteroid નું નામ 2024 PT5 એસ્ટ્રોનોમિકલ સોસાયટીએ અહેવાલ કર્યો રજૂ Asteroid 2024PT નાના ટેલિસ્કોપથી જોઈ શકાશે Earth to get a new mini-moon : સૂર્યમંડળમાં અનેક ગ્રહ આવેલા છે. તો વિવિધ ગ્રહ પાસે એક વધારે સંખ્યામાં...
04:25 PM Sep 14, 2024 IST | Aviraj Bagda
Earth to get a new mini-moon: Planet's gravity to capture rare space rock

Earth to get a new mini-moon : સૂર્યમંડળમાં અનેક ગ્રહ આવેલા છે. તો વિવિધ ગ્રહ પાસે એક વધારે સંખ્યામાં ચંદ્ર રહેલા છે. ત્યારે શનિ ગ્રહ પાસે 146 ચંદ્ર રહેલા છે. પરંતુ પૃથ્વી પાસે એક જ ચંદ્ર આવેલો છે. વૈજ્ઞાનિકોનું માનવું એવું છે કે, ભવિષ્યમાં પૃથ્વી પાસે પણ એક કરતા વાધારે ચંદ્ર હશે. આ અસ્થાયી સ્વરૂપે ચંદ્રને Mini Moon કહેવામાં આવશે. ત્યારે પૃથ્વી પણ અન્ય ગ્રહની સરખામણીમાં એક કરતા વધારે ચંદ્ર હશે. જોકે આ ઘટના પૃથ્વી પર આવેલા ગુરુત્વાકર્ષણને કારણે અસ્તિત્વમાં આવશે. પરંતુ આ ચંદ્ર હાલમાં પૃથ્વીથી આકાશ તરફ જોતા જેવો દેખાય છે, તેના કરતા અલગ હશે.

Mini Moon ને બનાવનારા Asteroid નું નામ 2024 PT5

આ Mini Moon એક ખગોળીય ઘટનાને કારણે ઉત્પન્ન થશે. આ Mini Moon નો આકાર એક Asteroid કરતા પણ કદમાં નાનો હશે. તો Mini Moon ને બનાવનારા Asteroid નું નામ 2024 PT5 છે. તો આ Asteroid ની શોધ 7 ઓગસ્ટ 2024 ના રોજ કરવામાં આવી છે. આ Asteroid નો વ્યાસ 10 મીટર જેટલો આંકવામાં આવ્યો છે. તો આ Asteroid 29 થી 25 નવેમ્બરની અંદર આ Asteroid ધરતીના ગુરુત્વાકર્ષણ સાથે ટકરાશે. આ ઘટના પહેલા Asteroid ધરતીની પ્રદક્ષિણા કરતો જોવા મળશે. પરંતુ આ પરિક્રમા પૂર્ણ કરી શકશે નહીં. 25 નવેમ્બરના રોજ પરિક્રમા દરમિયાન આ Asteroid ધરતીના ગુરુત્વાકર્ષણથી બહાર નીકળી જશે. ત્યારબાદ ફરી એકવાર સૂર્યની પરિક્રમા કરવા લાગશે.

આ પણ વાંચો: Spacewalk અંતરિક્ષના ઈતિહાસમાં પહેલીવાર કર્યું સામાન્ય માણસે, જુઓ...

એસ્ટ્રોનોમિકલ સોસાયટીએ અહેવાલ કર્યો રજૂ

જોકે અમેરિકામાં આવેલી એસ્ટ્રોનોમિકલ સોસાયટી દ્વારા આ અહેવાલ જાહેર કરવામાં આવ્યો છે. જેમાં વૈજ્ઞાનિકોએ વિવિધ નિષ્કર્ષો જાહેર કર્યા છે. તો આ અહેવાલમાં લખવામાં આવ્યું છે કે, પૃથ્વીના ગુરુત્વાકર્ષણ નજીક આવેલી વસ્તુઓ ઘોડાની નાળના આકારમાં પ્રદક્ષિણા કરે છે. આ પ્રકારના Asteroid આપણા ગ્રહન નજીક અને ઓછી સાપેક્ષ વેગથી ધરતી સુધી પહોંચી શકે છે. ત્યારે આકાશમાં Mini Moon જેવી ઘટનાઓનું નિર્માણ થાય છે. પરંતુ ધરતીની પરિક્રમા કરતા સમયે અડધા રસ્તે પરિક્રમામાં અવરોધ આવે છે. ત્યારે Asteroid 2024 PT5 આ પ્રકારની ઘટના જોવા મળશે.

Asteroid 2024PT નાના ટેલિસ્કોપથી જોઈ શકાશે

આ એસ્ટરોઇડનો પ્રમાણમાં ઓછો વેગ અને પૃથ્વીની નજીક ગુરુત્વાકર્ષણને અસ્થાયી રૂપે તેનો માર્ગ બદલવાની મંજૂરી આપશે. આ ઘટના એક Mini Moon બનાવશે. જોકે પૃથ્વીની નજીક અગાઉ Mini Moon હતાં. Asteroid 2024PT નરી આંખે અથવા મોટા ભાગના નાના ટેલિસ્કોપથી જોઈ શકાશે. વૈજ્ઞાનિકો આને પૃથ્વીની નજીકની વસ્તુઓના અભ્યાસ માટે સુવર્ણ તક માની રહ્યા છે.

આ પણ વાંચો: NASA એ અંધકારમય અંતરિક્ષમાં રોશન થયેલા સ્વર્ગની તસવીર કરી રજૂ

Tags :
2 moons of earthAsteroidasteroid 2024 pt5asteroid flybydo earth have 2 moonsEarth to get a new mini-moonearth-moon systemGravityGujarat FirstIndia Today Sciencemini moonmini moon of earthmini moon orbiting earthMoonMOON MISSIONNear-Earth objectsnew moonscience newsspace rocktemporary moontwo moons of earth
Next Article