Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

અંતરિક્ષની આફત! આજ રાત્રે ઘરતી સાથે ટકરાઈ શકે છે Asteroid

આજરોજ એક Asteroid પૃથ્વીની પાસેથી પસાર થશે 15 સપ્ટેમ્બરે પણ Asteroid ધરતીની નજીકથી પસાર થશે વૈજ્ઞાનિક દ્રષ્ટિએ આ અંતર ખુબજ ચિંતાજનક છે An asteroid hit on earth : એક Asteroid પૂરપાટે ઘરતીની નજીક આવી રહ્યો છે. આ અંગે વિદેશી...
અંતરિક્ષની આફત  આજ રાત્રે ઘરતી સાથે ટકરાઈ શકે છે asteroid
  • આજરોજ એક Asteroid પૃથ્વીની પાસેથી પસાર થશે

  • 15 સપ્ટેમ્બરે પણ Asteroid ધરતીની નજીકથી પસાર થશે

  • વૈજ્ઞાનિક દ્રષ્ટિએ આ અંતર ખુબજ ચિંતાજનક છે

An asteroid hit on earth : એક Asteroid પૂરપાટે ઘરતીની નજીક આવી રહ્યો છે. આ અંગે વિદેશી વૈજ્ઞાનિક સંસ્થા NASA એ માહિતી શેર કરી છે. NASA ના જણાવ્યા અનુસાર, આ Asteroid 4 સપ્ટેમ્બરના રોજ ભારતના સમય અનુસાર રાત્રે 10 કલાકે ધરતી સાથે ટકરાશે. જોકે ઘરતી પર જે સ્થળ પર Asteroid ની અથડામણને લઈ સંભાવના વ્યક્ત કરવામાં આવી છે, તે સ્થળ Philippines માં આવેલા Luzon island નક્કી કરવામાં આવ્યું છે.

Advertisement

આજરોજ એક Asteroid પૃથ્વીની પાસેથી પસાર થશે

NASA એ શેર કરેલી માહિતી અનુસાર, Luzon island ના લોકોએ આકાશમાં એક જ્વલનશીલ ગોળો રાત્રીના સમયે જોવા મળી શકે છે. જોકે આ એક ચિંતાજનક બાબત છે. Luzon island સાથે જે Asteroid ટકરાવવાનો છે, તેનો આકાર આશરે 1 મીટર જેટલો છે. જોકે આ Asteroid ની પૃથ્વી સાથે ટક્કર થશે, તો પણ કોઈ મોટી જાનહાની કે પછી દુર્ઘટના સર્જાશે નહી. તે ઉપરાંત આ Asteroid ની શોધ Catalina Sky Survey એ કરી છે. તે ઉપરાંત Catalina Sky Survey ની મદદથી NASA ના વૈજ્ઞાનિકોની એક ટૂકડી સતત આ Asteroid પર પોતાની બાજનજર રાખી રહ્યાં છે.

આ પણ વાંચો: WhatsApp લાવી રહ્યું છે 4 નવા ફીચ,બદલાઇ જશે ચેટિંગની સ્ટાઇલ

Advertisement

15 સપ્ટેમ્બરે પણ Asteroid ધરતીની નજીકથી પસાર થશે

જોકે ઘરતીની નજીક આવેલો આ 9 મો Asteroid હશે. જે માનવીય આંખોથી જોઈ શકાશે નહીં, પરંતુ ધરતીની ખુબ જ નજીકથી પસાર થશે. અથવા ધરતીના કોઈ ખૂણે તે ટકરાશે. તે ઉપરાંત 15 સપ્ટેમ્બરને લઈ પણ NASA ના વૈજ્ઞાનિકોએ માહિતી શેર કરી છે. NASA ના જણાવ્યા અનુસાર 15 સપ્ટેમ્બરના રોજ એક વિશાળ Asteroid ઘરતીની ખુબ જ નજીકથી પસાર થશે. આ Asteroid નો આકાર આશરે 4 ગ્લોબલ વિમાન જેટલો છે. આ Asteroid ની ઝડપ 25 હજાર કિમી પ્રતિ કલાક આંકવામાં આવી છે. આ Asteroid પૃથ્વીની સપાટીથી આશરે 6 લાખ 20 કિમી દૂરથી પસાર થશે.

Advertisement

વૈજ્ઞાનિક દ્રષ્ટિએ આ અંતર ખુબજ ચિંતાજનક છે

જોકે આ અંતર ચંદ્ર અને ઘરતી વચ્ચે આવેલા અંતર કરતા બમણું છે. જોકે સામાન્ય માણસ તરીકે આ અંતર આશ્ચર્યજનક છે. પરંતુ વૈજ્ઞાનિક દ્રષ્ટિએ આ અંતર ખુબજ ચિંતાજનક છે. જોકે NASA એ જણાવ્યું છે કે, કોઈપણ કાળે આ Asteroid પૃથ્વી સાથે ટકરાશે નહીં. તેમ છતાં આ Asteroid પર તાકીદ રાખવામાં આવી રહી છે. બીજી તરફ NASA એ Near Earth Object Observation Program ને ચલાવ્યું હતું. જેના અંતર્ગત આ Asteroid વિશે માહિતી સામે આવી હતી. આ મુહિમ અંતર્ગત ઘરતીની નજીક આવતા Asteroid ની માહિતી શેર કરવામાં આવે છે.

આ પણ વાંચો: BSNL ના આ પ્લાને Jio Airtel નું ટેન્શન વધાર્યું, પ્લાન જાણીને ચોંકી જશો

Tags :
Advertisement

.