Airtel New Recharge Plans: Airtel એ Jio કરતા સસ્તા અનલિમિટેડ 5G ડેટા પ્લાન કર્યા જાહેર
Airtel New Recharge Plans: Airtel એ ગ્રાહકો માટે નવા રિચાર્જ પ્લાનની કિંમતો જાહેર કરી છે. તો આ કિંમત Airtel 5G Plans માટે જાહેર કરવામાં આવી છે. તો નવા રિચાર્જ પ્લાનને 5G Booster Plan ની કરાવવાથી ઉપભોક્તાઓને High Speed 5G Internet...
05:20 PM Jul 18, 2024 IST
|
Aviraj Bagda
Airtel New Recharge Plans: Airtel એ ગ્રાહકો માટે નવા રિચાર્જ પ્લાનની કિંમતો જાહેર કરી છે. તો આ કિંમત Airtel 5G Plans માટે જાહેર કરવામાં આવી છે. તો નવા રિચાર્જ પ્લાનને 5G Booster Plan ની કરાવવાથી ઉપભોક્તાઓને High Speed 5G Internet ની સુવિધા મળશે. તો 5G Booster Plan માં દરરોજ આશરે 2GB Data મળી રહેશે. તો Airtel એ 1GB અને 1.5GB માટે પણ નવા રિચાર્જ પ્લાન જાહેર કર્યા છે.
- Airtel ના નવા રિચાર્જ પ્લાન રૂ. 51 થી શરૂ
- High Speed 5G Internet ની સુવિધા મળશે
- 5G Booster Plan માં દરરોજ આશરે 2GB Data
ત્યારે Airtel એ ગ્રાહકો માટે રુ. 51 અને રુ. 151 અંતર્ગત ગ્રાહકોને 3GB, 6GB અને 9GB 5G Data ઓફર આપવામાં આવી રહી છે. તો આ રિચાર્જ પ્લાન ત્યા સુધી અસ્તિત્વમાં રહેશે, જ્યા સુધી હાલમાં ચાલી રહેલા રિચાર્જ પ્લાનનું સમાપન થતું નથી. તો તમે કોઈ પણ 5G Booster Plan નો લાભ ઉઠાવવા માટે નીચે જણાવેલા 5G Booster Plan કરાવવા પડશે.
- રૂ. 409 માં 28 દિવસ માટે Unlimited Calling અને પ્રતિદિન 100 SMS સાથે 2.5GB Data મળી રહેશે
- રૂ. 449 માં 28 દિવસ માટે Unlimited Calling અને પ્રતિદિન 100 SMS સાથે 3GB Data મળી રહેશે
- રૂ. 649 માં 56 દિવસ માટે Unlimited Calling અને પ્રતિદિન 100 SMS સાથે 2GB Data મળી રહેશે
- રૂ. 979 માં 84 દિવસ માટે Unlimited Calling અને પ્રતિદિન 100 SMS સાથે 2GB Data મળી રહેશે
- રૂ. 3599 માં 1 વર્ષ માટે Unlimited Calling અને પ્રતિદિન 100 SMS સાથે 2GB Data મળી રહેશે
આ પણ વાંચો: WhatsApp Status માં આવી રહ્યું છે આ નવું ફીચર્સ