Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Airtel New Recharge Plans: Airtel એ Jio કરતા સસ્તા અનલિમિટેડ 5G ડેટા પ્લાન કર્યા જાહેર

Airtel New Recharge Plans: Airtel એ ગ્રાહકો માટે નવા રિચાર્જ પ્લાનની કિંમતો જાહેર કરી છે. તો આ કિંમત Airtel 5G Plans માટે જાહેર કરવામાં આવી છે. તો નવા રિચાર્જ પ્લાનને 5G Booster Plan ની કરાવવાથી ઉપભોક્તાઓને High Speed 5G Internet...
airtel new recharge plans  airtel એ jio કરતા સસ્તા અનલિમિટેડ 5g ડેટા પ્લાન કર્યા જાહેર
Advertisement

Airtel New Recharge Plans: Airtel એ ગ્રાહકો માટે નવા રિચાર્જ પ્લાનની કિંમતો જાહેર કરી છે. તો આ કિંમત Airtel 5G Plans માટે જાહેર કરવામાં આવી છે. તો નવા રિચાર્જ પ્લાનને 5G Booster Plan ની કરાવવાથી ઉપભોક્તાઓને High Speed 5G Internet ની સુવિધા મળશે. તો 5G Booster Plan માં દરરોજ આશરે 2GB Data મળી રહેશે. તો Airtel એ 1GB અને 1.5GB માટે પણ નવા રિચાર્જ પ્લાન જાહેર કર્યા છે.

Advertisement

  • Airtel ના નવા રિચાર્જ પ્લાન રૂ. 51 થી શરૂ
  • High Speed 5G Internet ની સુવિધા મળશે
  • 5G Booster Plan માં દરરોજ આશરે 2GB Data

ત્યારે Airtel એ ગ્રાહકો માટે રુ. 51 અને રુ. 151 અંતર્ગત ગ્રાહકોને 3GB, 6GB અને 9GB 5G Data ઓફર આપવામાં આવી રહી છે. તો આ રિચાર્જ પ્લાન ત્યા સુધી અસ્તિત્વમાં રહેશે, જ્યા સુધી હાલમાં ચાલી રહેલા રિચાર્જ પ્લાનનું સમાપન થતું નથી. તો તમે કોઈ પણ 5G Booster Plan નો લાભ ઉઠાવવા માટે નીચે જણાવેલા 5G Booster Plan કરાવવા પડશે.

Advertisement

Advertisement

  • રૂ. 409 માં 28 દિવસ માટે Unlimited Calling અને પ્રતિદિન 100 SMS સાથે 2.5GB Data મળી રહેશે
  • રૂ. 449 માં 28 દિવસ માટે Unlimited Calling અને પ્રતિદિન 100 SMS સાથે 3GB Data મળી રહેશે
  • રૂ. 649 માં 56 દિવસ માટે Unlimited Calling અને પ્રતિદિન 100 SMS સાથે 2GB Data મળી રહેશે
  • રૂ. 979 માં 84 દિવસ માટે Unlimited Calling અને પ્રતિદિન 100 SMS સાથે 2GB Data મળી રહેશે
  • રૂ. 3599 માં 1 વર્ષ માટે Unlimited Calling અને પ્રતિદિન 100 SMS સાથે 2GB Data મળી રહેશે

આ પણ વાંચો: WhatsApp Status માં આવી રહ્યું છે આ નવું ફીચર્સ

Tags :
Advertisement

Related News

featured-img
ટેક & ઓટો

AI Grok Row : ઈલોન મસ્કના ગ્રોક AI ને કેન્દ્ર સરકારનું ફરમાન, ડેટા અંગે માગી સ્પષ્ટતા

featured-img
ટેક & ઓટો

શું Elon Musk Tesla ના CEO નહીં રહે? હટાવવાની થઇ રહી છે માંગ

featured-img
Top News

1 એપ્રિલથી આ મોબાઈલ નંબરો પર Google Pay, PhonePe, Paytm કામ નહીં કરે, જાણો શું કારણ છે?

featured-img
ટેક & ઓટો

Truth Social શું છે જેના પર PM મોદી જોડાયા,જાણો સમગ્ર અહેવાલ

featured-img
ટેક & ઓટો

Sunita Williams એ અવકાશમાં 9 મહિના કેવી રીતે વિતાવ્યા, જાણો સ્પેસ સ્ટેશનના અંદરની ખાસ વાતો

featured-img
ટેક & ઓટો

Starlink ની ભારતમાં એન્ટ્રી કન્ફર્મ!Fiber ઇન્ટરનેટને પણ આપશે ટક્કર

Trending News

.

×