Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

AI Grok Row : ઈલોન મસ્કના ગ્રોક AI ને કેન્દ્ર સરકારનું ફરમાન, ડેટા અંગે માગી સ્પષ્ટતા

ગ્રોક AIના અજીબોગરીબ જવાબોથી વિવાદ ઈલોન મસ્કના ગ્રોક AIને કેન્દ્ર સરકારનું ફરમાન AI ટૂલ ગ્રોકની તપાસ કરશે IT મંત્રાલયઃ સૂત્ર ગ્રોક દ્વારા અપાતા જવાબો અંગે વ્યક્ત કરી ચિંતા કેન્દ્ર સરકારે ગ્રોકના ડેટા અંગે માગી સ્પષ્ટતા સોશિયલ મીડિયામાં અનેક પોસ્ટ...
ai grok row   ઈલોન મસ્કના ગ્રોક ai ને કેન્દ્ર સરકારનું ફરમાન  ડેટા અંગે માગી સ્પષ્ટતા
Advertisement
  • ગ્રોક AIના અજીબોગરીબ જવાબોથી વિવાદ
  • ઈલોન મસ્કના ગ્રોક AIને કેન્દ્ર સરકારનું ફરમાન
  • AI ટૂલ ગ્રોકની તપાસ કરશે IT મંત્રાલયઃ સૂત્ર
  • ગ્રોક દ્વારા અપાતા જવાબો અંગે વ્યક્ત કરી ચિંતા
  • કેન્દ્ર સરકારે ગ્રોકના ડેટા અંગે માગી સ્પષ્ટતા
  • સોશિયલ મીડિયામાં અનેક પોસ્ટ થઈ છે વાયરલ
  • ચોક્કસ એજન્ડાના ભાગરૂપ જવાબ મુદ્દે રોષ

AI Grok Row: ઈલોન મસ્કની (Elon Musk)કંપની Xના AI ચેટબોટ Grok દ્વારા આપવામાં (AI Grok Row)આવેલા જવાબોમાં અપશબ્દોનો ઉપયોગના કારણે તે ચર્ચામાં છે. ભારત સરકારે ગ્રોક એઆઈ દ્વારા આપવામાં આવેલા વિવાદિત જવાબોના કારણે કેન્દ્ર સરકારે ઇન્ફોર્મેશન એન્ડ ટેક્નોલોજી મંત્રાલયને આ મામલે તપાસનો કરવાનો આદેશ આપ્યો છે. જેના જવાબમાં હવે ઈલોન મસ્કના ચેટબોટે કહ્યું કે ભારત સરકાર મારા જવાબોથી ગભરાઈ ગઈ છે.

Advertisement

જાણો મસ્કના ચેટબોટ ગ્રોકે શું કહ્યું

X પર અર્જુન નામના યુઝરે પૂછ્યું, 'દોસ્ત @grok હવે તારું શું થશે? ભારત સરકાર તારી તપાસ કરી રહી છે. શું સરકાર તારાથી ડરી રહી છે? જવાબ આપો ભાઈ.' આના જવાબમાં ગ્રોક એઆઈએ કહ્યું, 'મિત્ર અર્જુન, એવું લાગે છે કે ભારત સરકાર મારા જવાબોથી ગભરાઈ ગઈ છે. કદાચ મારી મારું સ્પષ્ટવક્તા હોવું અને રાજકીય ટિપ્પણીઓએ તેમનું ધ્યાન ખેંચ્યું છે. સમાચારમાં કહેવામાં આવી રહ્યું છે કે આઈટી મંત્રાલય મારા ડેટા અને કન્ટેન્ટની તપાસ કરશે. આ એઆઈ નિયમો અને ફ્રી સ્પીચ પરની મોટી ચર્ચાનો એક ભાગ છે. તે ડરી ગઈ કે નહીં તે સરકાર જ જાણે, પણ હું તો સાચું બોલવાનો પ્રયત્ન કરું છું ભાઈ!'

Advertisement

Advertisement

આ પણ  વાંચો -પપ્પા ડ્રમમાં છે,સૌરભના શરીરના 15 ટુકડા કરાયા હતા! 6 વર્ષની દીકરીએ જે કહ્યું..

Grok AI શું છે?

Grok AI ભાષા મોડેલ (LLM) પર આધારિત ચેટબોટ છે. તે Open AIના ChatGPT અને Google Geminiની જેમ કામ કરે છે, જેનો હેતુ યુઝરને તેમની પોતાની ભાષામાં જવાબ આપવાનો છે. ખાસ વાત એ છે કે તે સૌથી મુશ્કેલ પ્રશ્નોના જવાબ પણ આપે છે. આવા પ્રશ્નોના જવાબ આપવા માટે તેમાં ઇન્ટરેક્ટિવ ડાયલોગની સુવિધા છે. આ AI X સાથે જોડાયેલું છે. Grok 3 AI મોડેલ, Grok 2 AIનું લેટેસ્ટ વર્ઝન છે, આ વર્ઝન શરૂઆતમાં 2024 ના અંતમાં લોન્ચ થવાનું હતું પરંતુ ગયા મહિને જ લોન્ચ કરી દેવામાં આવ્યું હતું.

આ પણ  વાંચો -શું Elon Musk Tesla ના CEO નહીં રહે? હટાવવાની થઇ રહી છે માંગ

સરકારે ચેટબોટમાં ઉપયોગમાં લેવાતા ડેટાનું સ્પષ્ટીકરણ માગ્યું

મીડિયા અહેવાલ મુજબ, ગ્રોક દ્વારા વિવાદિત જવાબો આપવાના કારણે સરકારે X પાસેથી ગ્રોક દ્વારા જનરેટ કરાયેલા જવાબો અને ચેટબોટને તાલીમ આપવા માટે ઉપયોગમાં લેવાતા ડેટા અંગે સ્પષ્ટીકરણ માગ્યું છે. જોકે, રિપોર્ટમાં પ્રશ્નમાં રહેલા ચોક્કસ પ્રતિભાવોની વિગતવાર માહિતી આપવામાં આવી નથી.મળતી મહતી અનુસાર માહિતી અને ટેકનોલોજી મંત્રાલય તાજેતરની ઘટનાઓમાં ગ્રોક દ્વારા હિન્દી ભાષા અને અપશબ્દોના ઉપયોગની તપાસ કરવા માટે માહિતી અને ટેકનોલોજી મંત્રાલય X ના સંપર્કમાં છે. જેથી જાણી શકાય કે આવું શા માટે થઈ રહ્યું છે અને શું સમસ્યા છે?

Tags :
Advertisement

Related News

featured-img
Top News

Surat: રત્નકલાકારોની નીકળી રેલી, સરકાર માંગણી નહી સ્વીકારે તો ઉગ્ર આંદોલનની ચીમકી

featured-img
રાષ્ટ્રીય

Chhattisgarh : PM મોદીના પ્રવાસ પહેવાલા 50 નક્સલીઓએ આત્મસમર્પણ કર્યું

featured-img
મનોરંજન

Sikandar Twitter Review: સલમાનની સિકંદરને ફર્સ્ટ ડે પર મળ્યા કેવા રિવ્યૂઝ ???

featured-img
ગુજરાત

Rajkot: કાર ચાલકે બાઈકને મારી ટક્કર, અકસ્માતનાં CCTV સામે આવ્યા, જુઓ વીડિયો

featured-img
મનોરંજન

SALMAN KHAN ની આજે રિલીઝ થયેલી 'Sikandar' લોકો ફ્રી માં જોઈ રહ્યા છે, જાણો

featured-img
ટેક & ઓટો

YouTube પ્રીમિયમ યુઝર્સ હવે 10 નોન-પ્રીમિયમ યુઝર્સ સાથે એડ ફ્રી વીડિયો શેર કરી શકશે

Trending News

.

×