Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Psyche Satellite: પૃથ્વી પર આવ્યું Deep Space માંથી રહસ્યમય સિગ્નલ, NASA એ કર્યો દાવો

Psyche Satellite: અમેરિકાની NASA એ ગત વર્ષે ઓક્ટોબરમાં સાઈકી (Psyche) સેટેલાઈટ લોન્ચ કર્યું હતું. આ સાઈકી (Psyche) સેટેલાઈટ એક એસ્ટરોયડ (Asteroid) ના સંશોધન માટે અંતરિક્ષ (Galaxy) માં છોડવામાં આવ્યો હતો. ત્યારે ડીપ સ્પેસમાં પહોંચી આ સેટેલાઈટ (Satellite) પહોંચીને પૃથ્વી સુધી...
psyche satellite  પૃથ્વી પર આવ્યું deep space માંથી રહસ્યમય સિગ્નલ  nasa એ કર્યો દાવો

Psyche Satellite: અમેરિકાની NASA એ ગત વર્ષે ઓક્ટોબરમાં સાઈકી (Psyche) સેટેલાઈટ લોન્ચ કર્યું હતું. આ સાઈકી (Psyche) સેટેલાઈટ એક એસ્ટરોયડ (Asteroid) ના સંશોધન માટે અંતરિક્ષ (Galaxy) માં છોડવામાં આવ્યો હતો. ત્યારે ડીપ સ્પેસમાં પહોંચી આ સેટેલાઈટ (Satellite) પહોંચીને પૃથ્વી સુધી સિગ્નલ પહોંચાડ્યા છે.

Advertisement

  • ડીપ સ્પેસમાંથી સેટેલાઈટે સિગ્નલ પહોંચાડ્યું

  • સાઈકી સેટેલાઈટ અન્ય સેટેલાઈટ કરતા વધુ ઝડપી

  • આ સેટેલાઈટની કિંમત 10,000 ક્વાડ્રિલિયન ડૉલર

તાજેતરમાં સાઈકી (Psyche) Satellite દ્વારા 22.53 કિલોમીટર દૂરથી પૃથ્વી પર સંદેશ મોકવામાં આવ્યો હતો. આ Satellite માં ડીપ સ્પેસ ઓપ્ટિકલ કોમ્યુનિકેશન્સ (DSOC) સિસ્ટમ લાગી છે. આ Satellite નો ઉદ્દેશ અંતરિક્ષમાં (Galaxy) કરોડ માઈલ દૂરથી સિગ્નલ પૃથ્વી સુધી સિંગ્નલ પહોંચાડવાનો છે. આ સિસ્ટમ અન્ય સિસ્ટમોની તુલનામાં ઘણી ઉત્તમ છે. ત્યારે આ Satellite દ્વારા પ્રથમવાર 22.53 કરોડ કિલોમીટર દૂરથી સિગ્નલ મોકલાવવામાં આવ્યું છે.

Advertisement

આ પણ વાંચો: Moon New study Report: આખરે ભારતીય વૈજ્ઞાનિકોએ કરી બતાવ્યું, અંતરિક્ષમાં માનવ વસવાટ શક્ય

સાઈકી સેટેલાઈટ અન્ય સેટેલાઈટ કરતા વધુ ઝડપી

અન્ય Satellite દ્વારા ડીપ સ્પેસ (Deep Space) માંથી જ્યારે સિગ્નલ મોકલાવવામાં આવ્યા છે, ત્યારે તેમાં અમુક મર્યાદાઓ જોવા મળે છે. પરંતુ આ Satellite માં આ પ્રકારની ખામી જોવા મળી રહી નથી. ત્યારે આ લેઝર બીમ સિગ્નલ ભવિષ્યના મિશનો પણ મૂલ્યવાન સાબિત થઈ શકે છે. NASA નું કહેવું એવું છે કે, આ Satellite માં દાખલ કરેલી સિસ્ટમ અન્ય Satellite સિસ્ટમાં કરતા 10 થી 100 ગણી વધારે ઝડપી કાર્ય કરે છે.

Advertisement

આ પણ વાંચો: Google નું સર્વર થયું ડાઉન,ભારત સહિત વિશ્વના કરોડો યૂઝર્સ પરેશાન

આ સેટેલાઈટની કિંમત 10,000 ક્વાડ્રિલિયન ડૉલર

સાઈકી (Psyche) એસ્ટરોયડ (Asteroid) માં 10,000 ક્વાડ્રિલિયન ડૉલરની કિંમતવાળા ધાતુઓ જેવા કે લોખંડ, સોનું અને અન્ય ધાતુંઓનો ઉપયોગ કરવામાં આવ્યો છે. એક ક્વાડ્રિલિયનમાં 15 જીરો હોય છે. આ ટ્રિલિયનની પછી આવતા અંકો છે. હવે, આ આંકડાથી તમે આ Satellite ની કિંમતનો આંકડો લગાવી શકો છે. ત્યારે એસ્ટરોયડની માહિતીને જાણવા માટે આ Satellite ને ખાસ ઉદ્દેશથી લોન્ચ કરવામાં આવ્યું હતું.

આ પણ વાંચો: મેન્યુફેક્ચરિંગને લઈને દેશને ફાયદો કે નુકશાન, જાણો શું કહે છે PMI નો રિપોર્ટ…

Tags :
Advertisement

.