ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

iPhone 16 Series Update: કંપનીએ iPhone 16 ના ફિચર્સ અને નવા લૂકને કર્યો જાહેર, જુઓ કેવો હશે iPhone 16

iPhone 16 Series Update: iPhone 16 આગામી દિવસોમાં બજારમાં આવી શકે છે. iPhone 16 Series પહેલા iPhone 16 ના Features ની માહિતી સામે આવી છે. જોકે Apple Company દરેક વર્ષે સપ્ટેમ્બર મહિનામાં iPhone ફોન લોન્ચ કરવામાં આવે છે. તો આ...
04:03 PM Jul 06, 2024 IST | Aviraj Bagda
iPhone 16 Pro Specs, Apple Watch Design Leaks, Paying For Apple’s AI

iPhone 16 Series Update: iPhone 16 આગામી દિવસોમાં બજારમાં આવી શકે છે. iPhone 16 Series પહેલા iPhone 16 ના Features ની માહિતી સામે આવી છે. જોકે Apple Company દરેક વર્ષે સપ્ટેમ્બર મહિનામાં iPhone ફોન લોન્ચ કરવામાં આવે છે. તો આ વખતે iPhone 16 માં Apple Company અનેક ફેરફારો કરવામાં જઈ રહી છે. તો iPhone 16 માં સૌ પ્રથમ મોટી સ્ક્રીન, મોટી બેટરી અને નવું પ્રોસેસર જોવા મળશે. તો iPhone 16 માં કયા પ્રકારના પ્રોસેસર હશે, તેનો પણ રિપોર્ટ સામે આવ્યો છે.

તો iPhone 16 માં A18 ચીપ લગાવવામાં આવશે. તો A18 પ્રોસેસર iPhone 16 ના દરેક વર્ઝનમાં જોવા મળશે. જોકે અગાઉ Apple Companyએ iPhone ને વિવિધ પ્રોસેસર સાથે બજારમાં ગ્રાહકો માટે મૂક્યા છે. તો આ વખતે iPhone 16 ના 4 વર્ઝન લોન્ચ કરવામાં આવશે. તો અગાઉની જેમ આ વખતે પણ iPhone 16, iPhone 16 Plus, iPhone 16 pro અને iPhone 16 Pro Max ગ્રાહકો માટે Launch કરવામાં આવશે. તો આશા એ રાખવામાં આવે છે કે, આ વખતે Apple Company એ iPhone 16 Series માં પ્રોસેસર સાથે મોડલ્સને અલગ રાખશે.

GPU માં બદલાવ કરીને પ્રોસેસરમાં ફેરફાર કરશે

જોકે Apple Company તરફથી એવી માહિતી સામે આવી રહી છે કે, iPhone 16 માં નવા A18 ચીપ પ્રોસેસરને સામાન્ય અને પ્રો મોડલ્સ માટે અલગ-અલગ રીતે સંકલન કરવામાં આવશે. તો Apple Company આ વખતે iPhone 16 ના GPU માં બદલાવ કરીને પ્રોસેસરમાં ફેરફાર કરી શકે છે. તે ઉપરાંત Apple Company એ iPhone 16 માં પ્રોસેસર સાથે અનેક ફંક્શનમાં પણ ફેરફાર કરી શકે છે. તો Apple Company ખાસ કરીને આ વખતે iPhone 16 ના કેમેરામાં ફેરફાર કરી શકે છે.

iPhone 16 ના કેમેરા configuration માં કોઈ ફેરફાર નહીં

તો Apple Company ફરી એકવાર વર્ટિકલ કેમેરા સેટઅપ iPhone 16 માં રાખી શકે છે. તો iPhone 16 ના કેમેરાની ડિઝાઈન iPhone 12 ની સરખામણીમાં બનાવવામાં આવી છે. તો iPhone 16 માં Apple Company એ 120Hz રિફ્રેશ રેટ સાથે સ્ક્રીન તૈયાર કરી છે. તો iPhone 16 ના કેમેરા configuration માં કોઈ ફેરફાર જોવા મળશે નહીં. iPhone 16 માં 48MP 12MP અને iPhone 16 ના પ્રો-વેરિએન્ટમાં 48MP 12MP 12MP ના કેમેરા સેટઅર આપવામાં આવશે.

આ પણ વાંચો: WhatsApp chat અંગે દિલ્હી હાઇકોર્ટે શું કહ્યું..? વાંચો અહેવાલ

Tags :
AppleApple CompanyBusinessconfigurationDesignGPUGujarat FirstIPhone 16iPhone 16 Launch EventiPhone 16 Plus LaunchiPhone 16 proiPhone 16 Pro MaxiPhone 16 Series UpdateProcessorSeries
Next Article