Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

મેચ પહેલા ગણતરીના સમયમાં રમતવીરો આ રીતે વજનમાં ઘટાડો કરે છે

આશરે 4 કલાકની અંદર 2 કિલો જેટલું વજન ઘટાડ્યું હતું રમતવીરો FBT Suit પહેરીને વજન ઘટાડતા હોય છે 15 મિનિટમાં નિયમો અનુસાર વજન બનાવવામાં આવે છે Wrestling weight rules: Paris Olymipcs 2024 માં Vinesh Phogat ને વજનને લઈ અયોગ્ય...
04:01 PM Aug 07, 2024 IST | Aviraj Bagda
wrestling weigh, wrestling , Vinesh Phogat, Mary Kom, wrestling weight rules, paris olympics 2024

Wrestling weight rules: Paris Olymipcs 2024 માં Vinesh Phogat ને વજનને લઈ અયોગ્ય જાહેર કરાઈ છે. ત્યારે Paris Olymipcs 2024 અને Sports ક્ષેત્રે વજન માટે બનાવવામાં આવેલા નિર્ણયો ચર્ચાનો વિષય બન્યા છે. જોકે વિનેશ ફોગાડનું વજન અમુક નક્કી કરેલા આંકડાઓ કરતા વધારે હોવાથી તેને આગામી ખેલથી બહાર કરવામાં આવી છે. ત્યારે અનેક લોકોનું કહેવું છે કે, આ વજન તો ઘટાડી શકાય તેમ હતું. કારણ કે... આ પહેલા પણ મેચ પહેલા ગણતરીના સમયમાં લોકોએ ગ્રામ ઉપરાંત કિલોમાં વજન ઘટાડ્યું છે.

આશરે 4 કલાકની અંદર 2 કિલો જેટલું વજન ઘટાડ્યું હતું

ત્યારે આવી જ એક ઘટના દિગ્ગદ બોક્સર મૈરીકોમ સાથે પણ ઘટી હતી. Mary Kom ને એકવાર પોલેન્ડમાં Silesian Open Boxing Tournament માં ભાગ લેવા માટે 48 કિલો વજન હોવું જરૂરી હતું. પરંતુ ત્યારે Mary Kom નું વજન 48 કિલો કરતા વધારે હતું. ત્યારે Mary Kom દ્વારા મેચ પહેલા જે રીતે વજન માપવામાં આવે છે. તેની પહેલા Mary Kom પોતાનું વજન ઘટાડી નાખ્યું હતું. Mary Kom ગણતરીના કલાકોમાં પોતાનું વજન ઘટાડીને મેચમાં બહાર થતી બચી હતી. Mary Kom આશરે 4 કલાકની અંદર 2 કિલો જેટલું વજન ઘટાડ્યું હતું. Mary Kom ના કહ્યા પ્રમાણે તેણે આશરે સતત 1 કલાક માટે સ્કિપિંગ કરી હતી.

આ પણ વાંચો: Vinesh Phogat:ડિસક્વોલીફાય થયા બાદ તબિયત લથડી,જાણો સમગ્ર ઘટનાક્રમ

રમતવીરો FBT Suit પહેરીને વજન ઘટાડતા હોય છે

તો Mary Kom સાથે જે ઘટના થઈ છે. આવી ઘટના અનેકવાર અનેક ખેલાડીઓ સાથે થાય છે. પરંતુ અમુક રમતવીરો આ પડકારને પાર કરી શકે છે. તો ગણતરીના કલાકોમાં Heavy Workout કરીને રમતવીરો પોતાના વજનમાં ઘટાડો કરતા હોય છે. જોકે તેના માટે રમતવીરો ખાસ પ્રકારના કપડા પહેરતા હોય છે. જોકે આ પ્રકારના Heavy Workout માં રમતવીરોના પરેસેવે રેલમછેમ થઈ જતા હોય છે. અને આ Heavy Workout ના કારણે ગણતરીના સમયમાં રમતવીરોનું વજન ઘટી જતું હોય છે. જોકે આ પરિસ્થિતિમાં માનસિક તણાવ પણ મૂખ્ય ભૂમિકા ભજવે છે. તો રમતવીરો FBT Suit પહેરીને શરીરમાંથી Water Retention પણ વજન ઘટાડતા હોય છે.

15 મિનિટમાં નિયમો અનુસાર વજન બનાવવામાં આવે છે

જો Vinesh Phogat ના કેસની વાત કરીએ તો, કુસ્તીમાં રમતવીરોને વજન ઘટાડવા માટે ઘણો ઓછો સમય મળે છે. Wrestling નિયોમાના અનુસાર, જ્યારે બે કુસ્તીબાજો વચ્ચે મેચનું આયોજન કરાયું હોય છે. તે પહેલા અનેકવાર બંને કુસ્તીબાજોનું વજન માપવામાં આવે છે. સૌ પ્રથમ Weight In દરમિયાન કુસ્તીબાજે વજનમાં બનાવવા માટે 30 મિનિટનો સમય આપવામાં આવે છે. પરંતુ મેચ પૂર્ણ થયા બાદ, જ્યારે બીજા દિવસે વજન માપવામાં આવે છે. તે પહેલા 15 મિનિટની અંદર નક્કી કરેલા નિયમો અનુસાર વજન બનાવવામાં આવે છે. ત્યારે આટલા ઓછા સમયમાં વજનમાં ઘટાડો કરવો અસંભવ છે.

આ પણ વાંચો:Paris Olympics માંથી વિનેશ ફોગાટ અયોગ્ય, બ્રિજભૂષણ શરણ સિંહના પુત્રનું મોટું નિવેદન, જાણો શું કહ્યું...

Tags :
Gujarat FirstMary KomOlympics wrestling rulesOlympics wrestling weight rulesPARIS OLYMPICS 2024SportsVinesh Phogatvinesh phogat disqualifiedvinesh phogat weightweigh-in rules explainedwhy vinesh phogat disqualifiedWrestlingwrestling weighWrestling weight rules
Next Article