Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Paris Olympic 2024 : તીરંદાજીમાં ભારતીય ટીમ મેડલ રેસમાંથી બહાર

Paris Olympic 2024 : આજે તીરંદાજીમાં ભારતનું નસીબ ખરાબ રહ્યું. મેન્સ ટીમ ક્વાર્ટર ફાઈનલમાં તરુણદીપ રાય, ધીરજ બોમ્માદેવરા, પ્રવીણ જાધવનું પ્રદર્શન ઘણુ સામાન્ય રહ્યું હતું. તીરંદાજીના પહેલો અને બીજો સેટ તુર્કીના નામે રહ્યો હતો, જ્યારે ત્રીજો સેટ ભારતના નામે રહ્યો હતો....
06:59 PM Jul 29, 2024 IST | Hardik Shah
Archery in Paris Olympic 2024

Paris Olympic 2024 : આજે તીરંદાજીમાં ભારતનું નસીબ ખરાબ રહ્યું. મેન્સ ટીમ ક્વાર્ટર ફાઈનલમાં તરુણદીપ રાય, ધીરજ બોમ્માદેવરા, પ્રવીણ જાધવનું પ્રદર્શન ઘણુ સામાન્ય રહ્યું હતું. તીરંદાજીના પહેલો અને બીજો સેટ તુર્કીના નામે રહ્યો હતો, જ્યારે ત્રીજો સેટ ભારતના નામે રહ્યો હતો. ત્યારબાદ ચોથો સેટ પણ તુર્કીના નામે રહ્યો હતો. તમામ સેટ પૂર્ણ થયા બાદ અંતે ભારતીય પુરુષ ટીમને તીરંદાજીમાં હારનો સામનો કરવો પડ્યો હતો. ભારતને ક્વાર્ટર ફાઇનલમાં તુર્કી સામે 2-6થી હારનો સામનો કરવો પડ્યો હતો.

ભારતીય પુરુષ ટીમને તીરંદાજીમાં પણ હારનો સામનો કરવો પડ્યો છે. ભારતને ક્વાર્ટર ફાઇનલમાં તુર્કી સામે 2-6થી હારનો સામનો કરવો પડ્યો હતો. તરુણદીપ રાય, ધીરજ બોમ્માદેવરા, પ્રવીણ જાધવની ત્રિપુટી ક્વાર્ટર ફાઈનલમાં હારી ગઈ હતી. આ પહેલા મહિલા ટીમને પણ ક્વાર્ટર ફાઇનલમાં નેધરલેન્ડના હાથે હારનો સામનો કરવો પડ્યો હતો.

Update...

આ પણ વાંચો:  Paris Olympic 2024 : બેડમિન્ટનમાં ભારત માટે Good News, લક્ષ્ય સેને બેલ્જિયમના જુલિયનને હરાવ્યો

Tags :
Broadcast in IndiaGujarat FirstHardik ShahIndia in Paris OlympicsIndia Olympic teamindian athletesIndian forceIndian Forces Paris Olympicsindian playersMedal expectationsolympic 2024Olympic Games datesParis 2024 eventsParis OlympicParis olympic 2024PARIS OLYMPICS 2024Sports
Next Article