Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

ખાંડની જગ્યાએ આ ખાવુ જોઈએ રહેશો બિમારીઓથી દુર..

ખાંડનો વધારે ઉપયોગ કરવાથી ડાયાબિટીસ,(Diabetes), હૃદય રોગ (Heart Disease), કેન્સર (Cancer) જેવી ગંભીર બિમારી થાય છે.ખાંડની જગ્યાએ અન્ય નેચરલ વસ્તુઓનો ઊપયોગ કરી શકાય છે.. જે હેલ્થ માટે નુકસાન કારક પણ નથી. ગળ્યા માટે ગોળનો ઉપયોગ કરો.. ગોળ પાચન, અસ્થમા, શર્દી...
08:44 PM Aug 04, 2023 IST | Hiren Dave

ખાંડનો વધારે ઉપયોગ કરવાથી ડાયાબિટીસ,(Diabetes), હૃદય રોગ (Heart Disease), કેન્સર (Cancer) જેવી ગંભીર બિમારી થાય છે.ખાંડની જગ્યાએ અન્ય નેચરલ વસ્તુઓનો ઊપયોગ કરી શકાય છે.. જે હેલ્થ માટે નુકસાન કારક પણ નથી. ગળ્યા માટે ગોળનો ઉપયોગ કરો.. ગોળ પાચન, અસ્થમા, શર્દી અને ખાંસીથી રાહત માટે પણ લાભકારી માનવામાં આવે છે.ગોળમાં મિનરલ્સ અને વિટામિન્સની સાથે આયર્ન, કેલશ્યમ, ઝિંક હોય છે.

Tags :
cancerDiabetesHeart Disease
Next Article