Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Morbi : Reels બનાવવા માટે હાઈવે પર જોખમી સ્ટંટ કરતો Video Viral

મોરબીના હળવદનો એક વીડિયો વાયરલ થયો છે જેમાં રીલ્સ બનાવવા માટે અમુક યુવકો સ્ટન્ટ કરી રહ્યો છે. સગીરવયના બાળકો હાઈવે પર સ્ટંટ કરી પોતાની સાથે અન્યોના પણ જીવ જોખમાં મુકતા દેખાઈ રહ્યાં છે. સોશિયલ મીડિયામાં આ વીડિયો ખુબ વાયરલ થઈ...

મોરબીના હળવદનો એક વીડિયો વાયરલ થયો છે જેમાં રીલ્સ બનાવવા માટે અમુક યુવકો સ્ટન્ટ કરી રહ્યો છે. સગીરવયના બાળકો હાઈવે પર સ્ટંટ કરી પોતાની સાથે અન્યોના પણ જીવ જોખમાં મુકતા દેખાઈ રહ્યાં છે. સોશિયલ મીડિયામાં આ વીડિયો ખુબ વાયરલ થઈ રહ્યો છે.

Advertisement

Tags :
Advertisement

.