ટામેટાં થશે હજુ વધારે લાલચોળ, રૂપિયા 300 સુધી પહોંચી શકે છે કિંમત
જથ્થાબંધ વેપારીઓના જણાવ્યા મુજબ ટામેટાંમાં લાગેલી આગ હજુ વધુ ભડકે બળે તેવી શક્યતા છે. ટામેટાં હાલમાં ૧૮૦થી ૨૦૦ રૂપિયે કિલોના ભાવે મળી રહ્યાં છે. આ કિંમત વધીને ૩૦૦ રૂપિયે કિલો સુધી જઇ શકે છે. ટામેટાંના ભાવ છેલ્લા એક મહિનાથી આકાશને...
જથ્થાબંધ વેપારીઓના જણાવ્યા મુજબ ટામેટાંમાં લાગેલી આગ હજુ વધુ ભડકે બળે તેવી શક્યતા છે. ટામેટાં હાલમાં ૧૮૦થી ૨૦૦ રૂપિયે કિલોના ભાવે મળી રહ્યાં છે. આ કિંમત વધીને ૩૦૦ રૂપિયે કિલો સુધી જઇ શકે છે. ટામેટાંના ભાવ છેલ્લા એક મહિનાથી આકાશને આંબી રહ્યા છે. ભારે વરસાદના કારણે ટામેટાં ઉત્પાદક વિસ્તારોમાં તેના ઉત્પાદન અને સપ્લાયમાં આવી રહેલી પરેશાનીઓના લીધે આવું થઇ રહ્યું છે
Advertisement