ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

ગ્રોથ એન્જિન ગુજરાતમાં નોકરીઓ માટે ભાગદોડ

છ મહિનામાં અમદાવાદના 10 લાખ લોકોએ નોકરી માટે અરજી કરી છે. અમદાવાદનો દર સાતમો નાગરિક નોકરી શોધી રહ્યો છે. ભારતીય અર્થતંત્ર વિશ્વમાં સૌથી ઝડપી વિકસી રહ્યું છે પરંતુ આર્થિક વિકાસની સાથે રોજગારીનું સર્જન નબળું હોવાની ચિંતા અર્થશાસ્ત્રીઓ વ્યક્ત કરી છે....
03:54 PM Aug 01, 2023 IST | Hardik Shah

છ મહિનામાં અમદાવાદના 10 લાખ લોકોએ નોકરી માટે અરજી કરી છે. અમદાવાદનો દર સાતમો નાગરિક નોકરી શોધી રહ્યો છે. ભારતીય અર્થતંત્ર વિશ્વમાં સૌથી ઝડપી વિકસી રહ્યું છે પરંતુ આર્થિક વિકાસની સાથે રોજગારીનું સર્જન નબળું હોવાની ચિંતા અર્થશાસ્ત્રીઓ વ્યક્ત કરી છે. ઈન્ડિયન ઇકોનોમીના આંકડા મુજબ જૂન મહિનામાં દેશમાં બેરોજગારીનું સ્તર 8.45 ટકા હતું જે વધારે છે.

Tags :
10 lakh peopleAhmedabad Newscitizen of Ahmedabadgrowth engine Gujaratjobslooking for a job
Next Article