Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Rajkot: ઉપલેટાથી પસાર થતી મોજ નદીમાં ઘોડાપુર આવ્યું

ઉપરવાસ માં પડેલા ભારે વરસાદ બાદ મોજ ડેમ માંથી છોડવામાં આવ્યું છે પાણી ઉપલેટા પંથકમાં સિંચાઇ અને પીવા માટે પાણી પુરુ પાડતા મોજ ડેમ 12 દરવાજા ખોલવામાં આવ્યા  અને  મોજ ડેમ 14200 ક્યુસેક પાણી ની આવક અને જાવક  થઈ  છે ...

ઉપરવાસ માં પડેલા ભારે વરસાદ બાદ મોજ ડેમ માંથી છોડવામાં આવ્યું છે પાણી ઉપલેટા પંથકમાં સિંચાઇ અને પીવા માટે પાણી પુરુ પાડતા મોજ ડેમ 12 દરવાજા ખોલવામાં આવ્યા  અને  મોજ ડેમ 14200 ક્યુસેક પાણી ની આવક અને જાવક  થઈ  છે  છલકાઇ ગયો છે

Advertisement

Tags :
Advertisement

.