Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

બટાકા છે હેલ્થી.. આટલા બધા છે ફાયદા

આંતરડાની હેલ્થને યોગ્ય રાખવા બટાકા ખાવા ફાયદાકારક છે. સફેદ બટાકામાં એમિલોઝ સ્ટાર્ચ હોય છે, જે પ્રીબાયોટિકની જેમ કામ કરે છે. તે આંતરડામાં ગુડ બેક્ટેરિયાને જન્મ આપે છે. આ સ્ટાર્ચ બ્લડ શુગર રિસ્પોન્સને ઘટાડે છે અને ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સને યોગ્ય બનાવે છે....
08:54 PM Aug 04, 2023 IST | Hiren Dave

આંતરડાની હેલ્થને યોગ્ય રાખવા બટાકા ખાવા ફાયદાકારક છે. સફેદ બટાકામાં એમિલોઝ સ્ટાર્ચ હોય છે, જે પ્રીબાયોટિકની જેમ કામ કરે છે. તે આંતરડામાં ગુડ બેક્ટેરિયાને જન્મ આપે છે. આ સ્ટાર્ચ બ્લડ શુગર રિસ્પોન્સને ઘટાડે છે અને ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સને યોગ્ય બનાવે છે. સાથે કોલન કેન્સરથી પણ બચાવે છે.

Tags :
Amylose starchhealthypotatoesPrevents cancerreduce the response
Next Article